________________
૧૦૪
૪૬૯. ચોથા ગુણકે. સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
સત્તારના બંધે ૨ ભાંગા. ઉદયસ્થાન - ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૧૬ ૪ ૪ = ૬૪ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૨, બંધોદયભાંગા ૨ ૪ ૬૪ = ૧૨૮, ઉદય-સત્તામાંગા ૬૪ ૪ ૩ ૧૯૨, બંધોદય-સત્તામાંગા ૨૪
=
૬૪ x ૩ = ૩૮૪.
૪૭૦. ચોથા ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન-૪. ૬, ૭, ૮, ૯, ઉદયભાંગા ૧૬.૪ ૮ = ૧૨૮, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૨, ૨૧, બંધોદયભાંગા ૨૪ ૧૨૮ = ૨૫૬, ઉદય-સત્તામાંગા ૧૨૮ + ૧૯૨ = ૩૨૦, બંધોદયસત્તામાંગા ૨૫૬ + ૩૮૪ = ૬૪૦.
૪૭૧. દેવગતિને વિષે કુલ સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બંધસ્થાન ૩. ૨૨, ૨૧, ૧૭, બંધભાંગા ૧૨ (૬ + ૪ + ૨) ઉદયસ્થાન૫. ૬, ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૩૮૪ (૧૨૮ + ૬૪ + ૬૪ + ૧૨૮), સત્તાસ્થાન ૬. ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૨, ૨૧, બંધોદયભાંગા ૧૧૫૨ (૫૧૨ + ૨૫૬ + ૧૨૮ + ૨૫૬), ઉદય-સત્તાભાંગા ૮૩૨ (૨૫૬ + ૬૪ + ૧૯૨ + ૩૨૦), બંધોદય-સત્તાભાંગા ૨૫૬૦ (૧૨૮૦ + ૨૫૬ + ૩૮૪ + ૬૪૦) થાય છે.
એકેન્દ્રિય આદિ ચાર જાતિને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૪૭૨. બાવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
કમગ્રંથ-દ
બાવીશના બંધે બંધ ભાંગા ૬, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૮ ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૩૨ x ૬ = ૧૯૨, ઉદય-સત્તામાંગા ૩૨ ૪ ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૩૨ × ૩ = ૫૭૬ થાય છે.
× ૪
=
૪૭૩. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન, ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૮ × ૪ = ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ ૪ ૩૨ = ૧૨૮, ઉદય