________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
૧૦૫
સત્તાભાંગા ૩૨ ૪ ૧ = ૩૨, બંધોદય-સત્તામાંગા ૪ ૪ ૩૨ ૪ ૧ =
૧૨૮.
૪૭૪. બન્ને બંધસ્થાનનો કુલ સંવેધ કેટલો થાય ?
ઉ
બે બંધસ્થાન (૨૨-૨૧) ૧૦ ભાંગા (૬ + ૪), ઉદયસ્થાન ૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૧૯૨ + ૧૨૮ = ૩૨૦, ઉદય-સત્તાભાંગા ૯૬ + ૩૨ ૧૨૮, બંધોદય-સત્તાભાંગા ૫૭૬ + ૧૨૮ = ૭૦૪ થાય. પંચેન્દ્રિયજાતિ માર્ગણાને વિષે ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ૪૭૫. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
=
બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ ઉદયભાંગા ૨૪ × ૪ = ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૧= ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨૪ ૯૬ ૪ ૧ =
૧૯૨.
૪૭૬. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
૬
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૨૪ × ૪ = ૯૬ સત્તાસ્થાન ૩. ૨૮,૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૯૬ = ૫૭૬, ઉદય-સત્તામાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તામાંગા ૬ ૪ ૬ ૪ ૩ == ૧૭૨૮.
૪૭૭. બાવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન-૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૯૬ + ૯૬ = ૧૯૨ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૧૯૨ + ૫૭૬ = ૭૬૮, ઉદય-સત્તાભાંગા ૨૮૮ + ૯૬ = ૩૮૪, બંધોદયસત્તાભાંગા ૧૯૨ + ૧૭૨૮ = ૧૯૨૦.
૪૭૮. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪૪ ૪ = ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ ૪ ૯૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તામાંગા ૪ ૪ ૯૬ ૪ ૧ =
૩૮૪.