________________
કર્મગ્રંથ-૬ ૪૭૯. ત્રીજા ગુણકે. સત્તરના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪ : ૪ = ૯૬ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨ ૪૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ર ૪ ૯૬ : ૩
= પ૭૬. ૪૮૦. ચોથા ગુણકે. છ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન-૩, ૬, ૭, ૮, ઉદયભાંગા ૨૪ : ૪ =૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨૪ ૯૬ = ૧૯૨,
ઉદય-સત્તાભાંગા ૯૬ : ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ર ૪ ૯૬ : ૩ - = ૫૭૬. ૪૮૧. ચોથા ગુણકે. સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન-૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪ : ૪
= ૯૬, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨૪ ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા ર 1
૯૬ ૪ ૪ = ૭૬૮. ૪૮૨. ચોથા ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન-૪. ૬, ૭, ૮,૯, ઉદયભાંગા ૯૬ +
૯૬ = ૧૯૨, સત્તાસ્થાન પ. ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧, બંધોદયભાંગા ૧૯૨ 1 ૨ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા ૨૮૮ + ૩૮૪ = ૬૭૨,
બંધોદય-સત્તાભાંગા ૫૭૬ + ૭૬૮ = ૧૩૪૪. ૪૮૩. પાંચમા ગુણકે. પાંચ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
તેરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩, ૫, ૬, ૭, ઉદયભાંગા ૨૪.૪ ૪ = ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ર ૪ ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગ ૨.૪ ૯૬ ૪૩
= ૫૭૬. ૪૮૪. પાંચમા ગુણકે. છ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
ઉ