________________
૧૦૩
પ્રશ્નોત્તરી ભાગ-૩
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૬૪ + ૬૪ = ૧૨૮. સત્તાસ્તાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૨ x ૬૪ = ૧૨૮, ૬ : ૬૪ = ૩૮૪ = ૫૧૨, ઉદય-સત્તાભાંગા ૧૯૨ + ૬૪
= ૨૫૬, બંધોદય-સત્તાભાંગા ૧૨૮ + ૧૧પર = ૧૨૮૦. ૪૬૪. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન-૩. ૭, ૮, ૯ ઉદયભાંગા ૧૬ ૪૪
= ૬૪, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ x ૬૪ = ૨પ૬, ઉદય
સત્તાભાંગા ૬૪૪ ૧ = ૬૪, બંધોદય-સત્તાભાંગા ૪૪ ૬૪.૪ ૧ = ૨૫૬. ૪૬૫. ત્રીજા ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન-૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૧૬ ૪ ૪ = ૬૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨ x ૬૪ = ૧૨૮, ઉદય-સત્તાભાંગા ૬૪ x ૩ = ૧૯૨, બંધોદય-સત્તાભાંગા ૨ x ૬૪ x ૩
= ૩૮૪. ૪૬ ૬. ચોથા ગુણકે. ક્ષાયિક સમકિતી તથા ઉપશમ સમકિતી આશ્રયી સંવેધ
ભાંગા કેટલા હોય? સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮ ઉદયભાંગા ૧૬ ૪ ૪ = ૬૪, સત્તાસ્થાન ૨. ૨૮, ૨૧, બંધોદયભાંગા ૨ x ૬૪ = ૧૨૮, ઉદય-સત્તાભાંગા ૬૪ x ૨ = ૧૨૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૬૪ x ૨
= ૨પ૬. ૪૬૭. ચોથા ગુણકે. ક્ષાયિક સમકિતીને કેટલા વેદ હોય? ઉદય ભાંગા કેટલા હોય
ઉ ક્ષાયિક સમકિતી જીવોને દેવગતિમાં એક પુરૂષવેદ હોય એમ લાગે છે તે
કારણથી આઠ ઉદય ભાંગા હોય છે.. ૪૬૮. દેવગતિમાં ઉપશમ સમકિતની પ્રાપ્તિ કેટલા વેદવાળા જીવો કરે? ઉદય
ભાંગા કેટલા હોય? ઉ દેવગતિમાં અનાદિ મિથ્યાદ્રષ્ટિ ઉપશમ સમકિત પામે તે પુરૂષ તથા સ્ત્રી
બન્ને વેદવાળા પામી શકે છે તે કારણથી ઉદય ભાંગા ૧૬ હોય.