________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૨૫. તે કર્મોની રચના કઈ રીતે ક્યા ક્રમથી થાય ? ઉત્તર તે કર્મોની રચના પહેલાં સમયે ઘણાં દલીકો ઉદયમાં આવે તે પ્રમાણે
ગોઠવાય. બીજા સમયે તેના કરતા ઓછા ઉદયમાં આવે. ત્રીજા સમયે તેના કરતા ઓછા ઉદયમાં આવે ચોથા સમયે તેના કરતા ઓછા ઉદયમાં આવે. પાંચમા સમયે તેના કરતા ઓછા ઉદયમાં આવે.
આમ કમસર હીન હીનતર હીનતમરૂપે કર્મદલીકો ઉદયમાં આવે તે | રીતે ગોઠવણ કરવી તે કર્મદલીક રચના કહેવાય છે. ઉત્તર પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ વર્ણન :
વિઘાવરણ અસાએ તીસ અઠાર સુહુમ વિગલતિએ ! પઢમાગિઈ સંઘયણે
દસ દુસુવરમેસુ દુગ વુડ્ડી ૨૮ ભાવાર્થ - અંતરાય - ૫, જ્ઞાનાવરણીય ૫ તથા દર્શનાવરણીય - ૯ અને અશાતા વેદનીય એ વીશ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટી સાગરોપમની હોય છે.
સુમત્રિક વિકલેન્દ્રિયત્રિક એ છે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ કોટાકોટી સાગરોપમની, પહેલા સંઘયણ તથા પહેલા સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોટાકોટી સાગરોપમની હોય. બાકીનાં સંઘયણ સંસ્થાન એક એકમાં બબ્બે | વધારતાં વધારતાં વીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત થાય. ૨૮
ચાલીસ કસાએ સું મિઉલહુ નિધુહ સુરહિ સિયમદુરે દસ દોસઢ સહિયા
તે હાલિદ બિલાઈ રહ્યા ભાવાર્થ - ક્યાયોની સ્થિતિ ચાલીશ કોટાકોટી સાગરોપમની હોય. મૃદુ-લઘુ-સ્નિગ્ધ સુગંધ-મધુરરસ ઉણસ્પર્શ ચેતવર્ણ આ સાત પ્રકૃતિની દશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org