Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૨ ૬
કર્મગ્રંથપ્ર. ૪૮૧. મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વે ૧૦૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૩ નામ - ૫૩ ગોટા
- ર અંતરાય - ૫ = ૧૦૫ નામ-પ૩ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૧ = પ૩ પ્ર. ૪૮૨. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ : મિથ્યાત્વના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-: પિંડપ્રકૃતિ-ર : છેવટું સંઘયણ, હુડક સંસ્થાન પ્ર. ૪૮૩. બીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉઃ બીજા ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૦૧. નામ-પ૧ : પિડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૪૮૪. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : ત્રીજા ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્ર-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૪૮૫. ચોથા ગુણસ્થાનકે બંધમાં કરેલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160