Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 158
________________ ૧૫૧ પ્રશ્નોત્તરી પ્ર. પ૯૮. તેતાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ: તેંતાલીસ માર્ગણાવાળા જીવો બે પ્રકૃતિઓ બાંધે છે. આયુષ્ય-૨: દેવાયુષ્ય, તિર્યંચાયુષ્ય પ્ર. ૫૯૯. એક્તાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ: એકતાલીશ માર્ગણાવાળા જીવો ૩ પ્રકૃતિઓ બાંધે છે. નામ-૩ : પિંડપ્રકૃતિ-૧ : એકેન્દ્રિય જાતિ પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૧ : સ્થાવર પ્ર. ૬00. ઓગણચાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ: ઓગણચાલીશ માર્ગણાવાળા જીવો ૭ પ્રકૃતિઓ બાંધે છે. નામ-૭ : પિંડપ્રકૃતિ-૩ : બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરીન્દ્રિયજાતિ પ્રત્યેક-૧ : જિનનામકર્મ સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૬૦૧. બત્રીસ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે ? કઈ કઈ ? ઉ: બત્રીસ માર્ગણાવાળા જીવો બે પ્રકૃતિઓ બાંધે છે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ પ્ર. ૬૦૨. ઓગણત્રીસ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉઃ ઓગણત્રીસ માર્ગણાવાળા જીવો ૩ પ્રકૃતિઓ બાંધે છે. આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : નરકગતિ, નરકાનુપૂર્વી * આ રીતે બંધ-સ્વામિત્વ કર્મગ્રંથ ત્રીજો સમાપ્ત થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160