Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 154
________________ ૧૪૭ પ્રશ્નોત્તરી ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૪ કષાય, ૩ વેદ, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-પદ્મ-શુકલ લેશ્યા, ૨ દર્શન, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહા૨ી તથા અણાહારી એમ ૪૫ થાય છે. પ્ર. ૫૭૯. જિનનામકર્મને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ? ઉ : જિનનામ પ્રકૃતિને ૪૦ માર્ગાવાળા જીવો બાંધે છે. નરકગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, સકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, અવિરતિ, દેશવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, સન્ની, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, આહારી તથા અણાહારી એમ ૪૦ થાય છે. પ્ર. ૫૮૦. ગસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય નવ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ? ઉ : ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આઠેય એ નવ પ્રકૃતિઓને ૫૮ માર્ગણાવાળા જીવો બાંધી શકે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંય (સૂક્ષ્મ સંપ૨ાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૫૮ થાય છે. પ્ર. ૫૮૧. યશનામકર્મને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યાં ? ઉ : યશનામકર્મને ૫૯ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયત્ન યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અશી આહારી તથા અણાહારી એમ ૫૯ થાય છે. પ્ર. ૫૮૨. સ્થાવર નામકર્મને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ઉ : સ્થાવર નામકર્મને ૪૧ માર્ગણાવાળા જીવો બાંધે છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, દેવગતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય. કે અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, કૃષ્ણ-નીલ-કાપોત- તેજોલેશ્યા, ચક્ષુદર્શન, અચલુદર્શન, ભ, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૪૧ થાય છે . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160