Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 137
________________ ૧૩૦ કર્મગ્રંથ-૩ પ્ર. ૪૯૯. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉઃ છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર અંતરાય - ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૧, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૫00. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉઃ સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧ પ્ર. ૫૦૧. આઠમાં ગુણસ્થાનકના બીજા થી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના બીજા થી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૫૬ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧ પ્ર. ૫0૨. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૦ નામ - ૧ ગોટા અંતરાય = ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160