________________
કુમાર અવસ્થામાં પાંચ લાખ પૂર્વ, રાજઅવસ્થામાં ચૌદ લાખ પૂર્વ અને વીસ પૂર્વાગ, શ્રમણ અવસ્થામાં વીસ પૂર્વાગ ઓછા એક લાખ પૂર્વ, કુલ વીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી ફાગણ વદ સાતમ (મહા વદ સાતમ)ના દિવસે સમેતશિખર પર્વત ઉપર એક મહિનાનું અણસણ કરી ૫00મુનિઓની સાથે મૂલ નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા.
નમન હો... માંડવગઢ તીર્થાધિપતિ શ્રી સુપાર્શ્વનાથ સ્વામિના ચરણોમાં....
જી .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org