________________
માગસર સુદ એકાદશીનાદિવસે રેવતી નક્ષત્રમાંછઠ્ઠ તપ કરી ૧૦૦૦ રાજાઓ સાથે સર્વવિરતિઅંગીકાર કરી ત્યાં જ પ્રભુને મનઃ પર્યવજ્ઞાનઉત્પન્ન થયું.
બીજા દિવસે રાજપુર નગરમાં અપરાજીત રાજાને ત્યાં પ્રભુનુ પારણુ થયું. પંચ દિવ્યો ત્યાં પ્રગટ થયાં. છદ્મસ્થપણામાં ત્રણ વર્ષ વિચરી પ્રભુ પુનઃ હસ્તિનાપુર નગરીના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ત્યાં આમ્ર વૃક્ષની નીચે પ્રતિમા ધ્યાને સ્થિત પ્રભુને કાર્તિક સુદ બારસને દિવસે રેવતી નક્ષત્રમાં કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણની રચના કરી રાગ, દ્વેષ અને મોહની અનર્થતા ઉપર પ્રભુએ પ્રેરક ધર્મદેશના આપી. પ્રભુની દેશનાની પ્રતિબોધિત અનેક આત્માઓએ સર્વવરિત દેશવિરતિસ્વીકારી. કુંભ આદિ ૩૩ ગણધરોની સ્થાપના થઈ. શ્રી અરનાથ પ્રભુના શાસનમાં શંખના વાહનવાળો ષભુખ નામે યક્ષ અને કમલાસનેસ્થિત ધારિણી નામે શાસનદેવીથઈ.
શ્રીઅરનાથપ્રભુના૫૦૦૦૦ સાધુઓ
સાધ્વીજીઓ
ચૌદ પૂર્વી
અવધિજ્ઞાની
૬૦૦૦૦
૬૧૦
૨૬૦૦
૨૫૫૧
૨૮૦૦
૭૩૦૦
૧૬૦૦
૧૮૪૦૦૦
૩૭૨૦૦૦
પ્રભુનો આ વિશાળ પરિવાર હતો.
0824
Jain Education International
મન:પર્યાવજ્ઞાની
કેવલ જ્ઞાની
વૈક્રિયલબ્ધિધારી
વાદલબ્ધિધારી
શ્રાવકો
શ્રાવિકાઓ
For Private & Use Only
www.jainelibrary.org