Book Title: Karma Hare Bhavjal Tare
Author(s): Harshshilvijay
Publisher: Aatmashreya Prakashan

View full book text
Previous | Next

Page 208
________________ | નેમિનાથ સ્વામિના તીર્થમાં મનુષ્યના વાહનવાળો ગોમેધ નામે યક્ષ અને સિંહનાવાહનવાળી અંબિકા નામે શાસનદેવીથઈ. શ્રી નેમિનાથસ્વામિના૧૮000સાધુ ભગવંતો ૪0000સાધ્વીજીવો ૪૦૦ચૌદપૂર્વી ૧૫OOઅવધિજ્ઞાની ૧000મન:પર્યવજ્ઞાની ૧૫00કેવલજ્ઞાની ૧૫૦૦વૈક્રિયલબ્ધિધારી૮00વાદલબ્ધિધારી. ૧, ૬૯000શ્રાવકો, ૩,૩૯૦૮શ્રાવિકાઓ. પ્રભુનો આવિશાલ પરિવાર હતો. નેમિનાથ પ્રભુથી પ્રતિબોધપામી રાજિમતીએ પણ દીક્ષા લીધી એ જ ભવે મુક્તિને પામ્યા. ૩૦૦વર્ષકુમાર અવસ્થામાં અને ૭૦૦વર્ષશ્રમણ પર્યાયવાળી કુલ ૧OO૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી રૈવતગિરિ (ગિરનાર) ઉપર પ૩૬ મુનિઓ સાથે પાદપોપગમનઅનશનઆદરી અષાડ સુદ આઠમનાદિવસે પ્રભુનિર્વાણ પામ્યા. , શ્રી નમિનાથ સ્વામિના નિર્વાણ પછી પાંચ લાખ વર્ષે નેમિનાથ સ્વામિનું નિર્વાણ થયું. વંદન હો ગીરનાર તીર્થ વિભૂષણ શ્રી નેમિનાથ સ્વામિના ચરણોમાં ! Jain Education International ૧(૮૪ For Private & Pels Shase Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284