________________
| નેમિનાથ સ્વામિના તીર્થમાં મનુષ્યના વાહનવાળો ગોમેધ નામે યક્ષ અને સિંહનાવાહનવાળી અંબિકા નામે શાસનદેવીથઈ.
શ્રી નેમિનાથસ્વામિના૧૮000સાધુ ભગવંતો ૪0000સાધ્વીજીવો ૪૦૦ચૌદપૂર્વી ૧૫OOઅવધિજ્ઞાની ૧000મન:પર્યવજ્ઞાની ૧૫00કેવલજ્ઞાની ૧૫૦૦વૈક્રિયલબ્ધિધારી૮00વાદલબ્ધિધારી. ૧, ૬૯000શ્રાવકો, ૩,૩૯૦૮શ્રાવિકાઓ. પ્રભુનો આવિશાલ પરિવાર હતો.
નેમિનાથ પ્રભુથી પ્રતિબોધપામી રાજિમતીએ પણ દીક્ષા લીધી એ જ ભવે મુક્તિને પામ્યા. ૩૦૦વર્ષકુમાર અવસ્થામાં અને ૭૦૦વર્ષશ્રમણ પર્યાયવાળી કુલ ૧OO૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી રૈવતગિરિ (ગિરનાર) ઉપર પ૩૬ મુનિઓ સાથે પાદપોપગમનઅનશનઆદરી અષાડ સુદ આઠમનાદિવસે પ્રભુનિર્વાણ પામ્યા. , શ્રી નમિનાથ સ્વામિના નિર્વાણ પછી પાંચ લાખ વર્ષે નેમિનાથ સ્વામિનું નિર્વાણ થયું.
વંદન હો ગીરનાર તીર્થ વિભૂષણ શ્રી નેમિનાથ સ્વામિના ચરણોમાં !
Jain Education International
૧(૮૪ For Private & Pels Shase Only
www.jainelibrary.org