Book Title: Karma Hare Bhavjal Tare
Author(s): Harshshilvijay
Publisher: Aatmashreya Prakashan

View full book text
Previous | Next

Page 218
________________ આયુષ્ય પૂર્ણ કરી આઠમાં ભવમાં એ જ વનમાં સિંહ તરીકે ઉત્પન્ન થયેલો ! મુનિને જોતાજ ભવોભવનો વૈરી વનરાજ થોડો ઝાલ્યો રહે ! એક છલાંગ મારી મહાત્માના શરીરને ચીરી નાંખ્યું ! ધર્મધ્યાનમાં સ્થિર એવા મહાત્મા સમત્વવૃત્તિને સાધતા સમાધિમરણ પામી દસમાં દેવલોકે સંચરી ગયા તો વનરાજસિંહ અનેક કુકર્મો કરી નરકાવાસમાંપહોંચી ગયો ! નવમાં ભવમાં મરુભૂતિનો આત્મા દસમાં પ્રાણત દેવલોકમાં મહાપ્રભ વિમાનમાં વીસ સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા મહર્દિક દેવ થયો. અનેકવિધ તીર્થંક૨૫૨માત્માઓનાકલ્યાણકોભાવપૂર્વકઉજવ્યા તો આ તરફ પેલો કમઠનો જીવ ચોથીનરકમાં વીસસાગરોપમનાઆયુષ્યસુધીતીવ્ર વેદનાનેસહન કરી રહ્યો છે. ! કમઠના ભવમાં પોતાના સહોદર બંધુ પ્રત્યે બંધાયેલ દ્વેષનો કણિયો ક્રમશઃ એ કેવીતીવ્રતમવૈરની ધારાને પકડીલેછે! કમઠનાભવ પછીથી આઠ-આઠભવમાં એ આત્માનેચાર વાર તો નરકમાં જવું પડ્યું... બે વાર સર્પ તરીકે અને એકવાર સિંહ તરીકે ક્રૂરતાપૂર્વક અનેક જીવોનો સંહાર કર્યો એક જ વાર માનવનું ખોળિયું એ આત્માને પ્રાપ્ત થયું એ પણ જંગલીભીલ ના અવતારમાં... ત્યાં પણ ધર્મ આરાધના શેં સંભવે ! તો આ તરફ એક વખત કમઠની અવહેલનામાં નિમિત્ત બનેલા મરુભૂતિના આત્માને પણ કેટલું સહન કરવું પડ્યું છે ! મરુભૂતિના ભવમાં, હાથીના ભવમાં, કિરણવેગનાભવમાં, વજ્રનાભના ભવમાં અને સુવર્ણબાહુના ભવમાં.... પાંચ-પાંચ વાર કમઠના આત્મા દ્વારા જ મરણાંતઉપસર્ગોથયા......! કોઈ પણ તીર્થંકર પરમાત્માના ભવોમાં એક જ આત્માના નિમિત્ત દ્વારા પાંચપાંચ વાર મરણાંત કષ્ટ આવ્યું હોય... એવું જણાયું નથી. પણ પ૨મપુરુષાદાણીયશ્રી Jain Education International ૨૦૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284