________________
આયુષ્ય પૂર્ણ કરી આઠમાં ભવમાં એ જ વનમાં સિંહ તરીકે ઉત્પન્ન થયેલો ! મુનિને જોતાજ ભવોભવનો વૈરી વનરાજ થોડો ઝાલ્યો રહે ! એક છલાંગ મારી મહાત્માના શરીરને ચીરી નાંખ્યું ! ધર્મધ્યાનમાં સ્થિર એવા મહાત્મા સમત્વવૃત્તિને સાધતા સમાધિમરણ પામી દસમાં દેવલોકે સંચરી ગયા તો વનરાજસિંહ અનેક કુકર્મો કરી નરકાવાસમાંપહોંચી ગયો !
નવમાં ભવમાં મરુભૂતિનો આત્મા દસમાં પ્રાણત દેવલોકમાં મહાપ્રભ વિમાનમાં વીસ સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા મહર્દિક દેવ થયો. અનેકવિધ તીર્થંક૨૫૨માત્માઓનાકલ્યાણકોભાવપૂર્વકઉજવ્યા તો આ તરફ પેલો કમઠનો જીવ ચોથીનરકમાં વીસસાગરોપમનાઆયુષ્યસુધીતીવ્ર વેદનાનેસહન કરી રહ્યો છે. !
કમઠના ભવમાં પોતાના સહોદર બંધુ પ્રત્યે બંધાયેલ દ્વેષનો કણિયો ક્રમશઃ એ કેવીતીવ્રતમવૈરની ધારાને પકડીલેછે!
કમઠનાભવ પછીથી આઠ-આઠભવમાં એ આત્માનેચાર વાર તો નરકમાં જવું પડ્યું... બે વાર સર્પ તરીકે અને એકવાર સિંહ તરીકે ક્રૂરતાપૂર્વક અનેક જીવોનો સંહાર કર્યો એક જ વાર માનવનું ખોળિયું એ આત્માને પ્રાપ્ત થયું એ પણ જંગલીભીલ ના અવતારમાં... ત્યાં પણ ધર્મ આરાધના શેં સંભવે ! તો આ તરફ એક વખત કમઠની અવહેલનામાં નિમિત્ત બનેલા મરુભૂતિના આત્માને પણ કેટલું સહન કરવું પડ્યું છે ! મરુભૂતિના ભવમાં, હાથીના ભવમાં, કિરણવેગનાભવમાં, વજ્રનાભના ભવમાં અને સુવર્ણબાહુના ભવમાં.... પાંચ-પાંચ વાર કમઠના આત્મા દ્વારા જ મરણાંતઉપસર્ગોથયા......!
કોઈ પણ તીર્થંકર પરમાત્માના ભવોમાં એક જ આત્માના નિમિત્ત દ્વારા પાંચપાંચ વાર મરણાંત કષ્ટ આવ્યું હોય... એવું જણાયું નથી. પણ પ૨મપુરુષાદાણીયશ્રી
Jain Education International
૨૦૪
For Private & Personal Use Only
www.jainelibrary.org