Book Title: Kalpsutram Author(s): Bhadrabahuswami Publisher: Barsasutra PRakashan Samiti View full book textPage 3
________________ આચાર્ય મહારાજ શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજ સ મ પ ણ જેમના આશીર્વાદ, અમારાં જીવનનાં સર્વાગીણ વિકાસનું પરમ સાધન અને અમારા ચારિત્રધર્મનું પ્રેરક બળ બની રહ્યા છે, પરમ પૂજ્ય પરમોપકારી તપાગચ્છનાયક આચાર્ય મહારાજ શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજની પુણ્ય સ્મૃતિમાં........ વિજયસૂર્યોદયસૂરિPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 206