Book Title: Kalpsutram Author(s): Bhadrabahuswami Publisher: Barsasutra PRakashan Samiti View full book textPage 4
________________ * # # # # # # # #ક એક * * * * * * * * જ જ્યાં ક્ષમા, ત્યાં જ આરાધકભાવ " खमियव्वं खमावियव्वं उवसमियन्वं उवसमावियव्वं सुमइसंपुच्छणाबहुलेणं होयव्वं । जो उवसमइ तस्स अत्थि आराहणा, जो न उवसमइ तस्स नत्थि आराहणा, तम्हा अप्पणा चेव उवसमियव्वं । તે શિકાદુ મંર્તિ !?. . ૩વસમારે સામi ” “ગુરુઃ આપણે ક્ષમા કરવી અને બીજા પાસે ક્ષમા ૨ખાવવી; આપણે ઉપશમભાવ કેળવ અને બીજાને ઉપશાન્ત રાખવા; જેની સાથે કષાયને પ્રસંગ આવ્યા હોય છેતેની સાથે પણ નિષ્કષાય અને નિર્દેશભાવે વર્તવું. જે ઉપશમભાવ કેળવે છે, તેની આરાધના સફળ છે અને જે ઉપશમભાવ નથી કેળવતે, તેણે કરેલી આરાધના વિફળ સમજવી. શિષ્યઃ પ્રત્યે આવું શાથી? ગુરુ : કારણ કે ઉપશમભાવ એ સાધુપણાને (અને સઘળી આરાધનાઓને ) સાર છે.” & જ અલ ડ ડ ડ ડ ડ ડ એ એક અલ ૯ ** * * * : એક એ ડ એ એક * * * * * * * * * * # # # # # % * *Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 206