Book Title: Kalpsutram Author(s): Bhadrabahuswami Publisher: Barsasutra PRakashan Samiti View full book textPage 2
________________ પરમ પૂજ્ય તપસ્વી અને વિનયવંત મુનિપ્રવર શ્રી હિતચન્દ્રવિજયજી મહારાજ - જેમને માટે ડોકટરોએ જીવવાની આશા મુકી દીધી હતી. તે સમયે “મરવું જ ! છે તે સંયમભાવમાં મરવું” એવા દૃઢનિર્ધાર સાથે સંયમ લીધું, અને પછી સંયમની સાધનાના અપૂર્વ ચમત્કાર રૂપે પુન જીવન પ્રાપ્ત કરીને, દશવૈકાલિક, 5 પ્રકરણ, ભાગ, કર્મગ્રંથ, ધનંજય નામ માલા, ઇત્યાદિ અધ્યયન તથા માસખમણું અને ૪૫ ઉપવાસ (મૌન ભાવે) તથા ચત્તાકર અટ્ટદશ દાય તથા તેના પારણે આયંબિલનું તપ, ૮ વર્ષથી કાયમ એકાસણાં, વધમાન તપની ૨૦ એળી ૨૪ ભગવંતના એકાસણું ૬ ૦ ૦, રેજના વીસ વીસ માઈલના ઉગ્ર વિહાર, નવકારમંત્રને નવલાખ જાપ ગુરૂભકિત-વિનય-વૈયાવચ્ચ વગેરે રૂપે અપ્રમત્તપણે સંયમની નિરતિચાર આરાધના કરીને શુન્યમાંથી સર્જન કરેલ છે, તેમની સંયમારાધનાની અનુમોદના અર્થ. આ બારશાહસૂત્રની પ્રત સુરત-વડાચૌટા સંવેગી (મેટા) ઉપાશ્રય તથા નવસારી મેને ચિતામણિ પાર્શ્વનાથ પેઢીના જ્ઞાન ખાતામાંથી પૂજ્યપાદ આચાર્ય ભગવંતાદિ તે મુનિવરોને તથા જ્ઞાન ભંડારાને–૨૦૪૦Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 206