Book Title: Kalpsutram Author(s): Bhadrabahuswami Publisher: Barsasutra PRakashan Samiti View full book textPage 5
________________ જગદૂવલ્લભ શ્રી શંખેશ્વર પાશ્વનાથાય નમ: શ્રી ગૌતમ સ્વામિ ભગવતે નમ: | નમો નમ: શ્રી ગુરુનેમિસૂરયે . ભૂમિ કા. સૂરતના શેઠ શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર કુંડ તરફથી, લગભગ ૪૭ વર્ષો પૂર્વે, વિ. સં. ૧૯૮લ્માં પ્રકાશિત થયેલ શ્રી ક૯પસૂત્ર (બારસા સૂત્રોનું પરિવર્ધિત પુન: સંસ્કરણ, શ્રીનેમિનન્દન ગ્રંથમાલાના છઠ્ઠા ગ્રંથ તરીકે, શ્રીસંધના કરકમલમાં મૂકતાં અમે પરમ હર્ષ અનુભવીએ છીએ. શ્રીકલ્પસૂત્ર એ આપણે પરમ પવિત્ર અને પૂજનીય એવો આગમગ્રંથ છે, જેનાં શ્રવણથી, મનનથી, વાચનથી અને પૂજનથી પણ ભવ્ય આત્માઓ સંસારને પાર પામવાનું સામર્થ્ય મેળવી શકે છે. આ વિષમકાળમાં પણ ભગવાન વીતરાગદેવનાં શાસનને પામી શકેલા આત્માઓનું એ સદ્દભાગ્ય જ ગણાય કે તેઓને શ્રીપર્યુષણ મહાપર્વના મંગલ દિવસમાં આ શ્રીકલ્પસૂત્રનાં વાચન અને શ્રવણને અધિકાર સાંપડ્યો છે. આ અધિકાર કેટલો દુર્લભ, ગૌરવારપદ અને ધન્યભાગ્યની નિશાનીરૂપ છે તે સમજવા માટે માત્ર એક જ શાસ્ત્રવચન અહીં ટાંકીશું: દેવPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 206