________________
આચાર્ય મહારાજ શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજ
સ મ પ ણ
જેમના આશીર્વાદ, અમારાં જીવનનાં સર્વાગીણ વિકાસનું પરમ સાધન અને અમારા ચારિત્રધર્મનું પ્રેરક બળ બની રહ્યા છે,
પરમ પૂજ્ય પરમોપકારી
તપાગચ્છનાયક આચાર્ય મહારાજ શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજની પુણ્ય સ્મૃતિમાં........
વિજયસૂર્યોદયસૂરિ