Book Title: Kalpsutra Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થળે આપી છે. શ્રી ચૂર્ણિકાર ભગવાન સામે જે કેટલાક પાંડે હતા તે આજની અમે તપાસેલી સંખ્યાબંધ પ્રતિઓ પૈકી કઈ પણ પ્રતિમાંથી મળી શકયા નથી. ટિપ્પનકકાર શ્રી પૃથ્વીચન્દ્રસૂરિ પણ કેટલીક વાર ચૂર્ણિકારને જ અનુસરે છે, પણ તેટલા માત્રથી એમ માની લેવું ન જોઈએ કે તેમણે એ બધા પડે. પ્રત્યન્તકામાં નજરે જોયા જ હશે. કપરિવવિકાર મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી અનેકાનેક પાડભેની નોંધ સાથે ચૂર્ણિકારે સ્વીકારેલા પાઠની નૈધ આપે છે, પરંતુ તેથી ચૂર્ણિકાર ભગવાને માન્ય કરેલા પાહે તેમણે કઈ પ્રતિમાં જોયા હોય તેમ માનવાને કશું જ કારણ નથી. એક વાત ખાસ બેંધપાત્ર છે કે-ખંભાતની સં. ૧૨૪૭ વાળી પ્રતિ, જે મારા પ્રસ્તુત સંશધનમાં સામેલ છે તે, કિરણ વલી ટીકાકાર સામે પણ જરૂર હાજર હતી. આ પ્રતિના પાઠભેદની નોંધ કિરણુવલીકારે ઠેક-ઠેકાણે લીધી છે. ચૂર્ણિકાર મહારાજ સામે જે કેટલાક પડે હતા તે આજની ટીકાએ વાંચનારને નવા જ લાગે તેવા છે. એ પડદેની નોંધ અમે ચૂર્ણિ અને ટિપ્પનકમાં તે તે સ્થળે પાદટિપ્પાણીમાં આપી છે અને આગળ ઉપર આ પ્રાસ્તાવિકમાં પણ આપીશું. પ્રતિઓમાં શબ્દપ્રયોગોની વિભિન્નતા-(૧) આજે કપર્વની જે સંખ્યાબંધ પ્રતિએ આપણા સમક્ષ વિદ્યમાન છે તે પિકી મોટાભાગની પ્રાચીન પ્રતિઆમાં, જ્યાં શબ્દોચ્ચારમાં કઠિનતા ઊભી થતી હોય તેવાં સ્થળોમાં અસ્પષ્ટ “ઘ” કૃતિવાળા જ પાઠે વ્યાપકરીતે જોવામાં આવે છે. જેમકે-૪fણા, સસ્થર, માળા, જાથાકુ, નારા ઇત્યાદિ. જ્યારે કોઈ કઈ પ્રાચીન પ્રતિઓમાં અને કેટલીક અર્વાચીન પ્રતિઓમાં “ઘ” શ્રુતિ વિનાના જ પકે વ્યાપકરીતે જોવામાં આવે છે. આ વિષે પ્રાચીનતા કયા પ્રયોગની એ નિર્ણય કરે મુશ્કેલ છે. તે છતાં એટલી વાત તે ચોક્કસ જ છે કે સાગ, સામુ, જરૂi વગેરે શબ્દો જે રીતે લખાય છે તે રીતે બોલવા ઘણા મુશ્કેલીભર્યા આપણી જીભને લાગે છે. સંભવ છે અતિપ્રાચીન કાળમાં આ શબ્દો આ રીતે જ લખાતા હોય અને ઉચ્ચારમાં ' શ્રુતિ કરાતી હોય. એ જ કૃતિને જ વૈયાકરણએ સૂત્ર તરીકે અપનાવી લીધી હોય. આ વિષે ગમે તે હે, પણ આપી જીભ તે આવા પ્રયોગોના ઉચ્ચારણમાં વિષમતા જરૂર અનુભવે છે અને આવા પ્રયોગ સ્પષ્ટ ઉચ્ચારણમાટે આપણી ધીરજ પણ માગી લે છે. એ ધીરજ વ્યાપકરીતે દુર્લભ હોવાથી અર્વાચીન પ્રાકૃત ભાષામાં ' શ્રુતિએ વ્યાપકપણે લીધું હોવાને વધારે સંભવ છે. (૨) પ્રાકૃત ભાષામાં જ્યાં અસ્પષ્ટ “' કૃતિ કરવામાં આવે છે, ત્યાં કલ્પસૂત્રની કેટલીક પ્રતિઓમાં કરાયેલે પણ જોવામાં આવે છે, જેમકે જ જતા વગેરે. આવા પ્રાગે પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં ઘણે સ્થળે જોવામાં આવે છે. આચાર્ય શ્રી ધર્મસૂરિએ ચૈત્યવંદનભાષ્ય ઉપરની સંઘાચારટીકામાં આપેલી પ્રાકૃત કથાઓમાં આવા પ્રોગે જ વ્યાપકરીતે આપેલા છે, જેને લીધે કયારેક કયારેક અર્થ મેળવવામાં ગુંચ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 255