________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્રમાં આવું સૂત્રપદ્ધતિ હોવાને લીધે સ્થાને સ્થાને કેટલીકવાર પાઠોને બેવડે ઉચ્ચાર કરવાનો હોય છે. આ સ્થળે તેને કેટલીકવાર ટુંકાવવામાં આવે છે. આ ટૂંકાવવાને કમ કઈ પણ પ્રતિમાં આદિથી અંત સુધી એકધારે નથી. જેમકે वाम. जाणुं अंचेइ, वार्म जाणु अचित्ता मा पाइने प्रतिभा वाम जाणु अंबेइ, वास्ता આમ લખેલે હોય છે, તે કઈ પ્રતિમાં કામ કાજુ કંઇ, ૨ સા એમ લખેલે છે, જ્યારે કોઈ પ્રતિમાં કામ ઝળું અંs, ૨ નંકિતા એમ લખેલું છે. મેં પ્રથમથી જ જણાવી દીધું છે કે મારા સંપાદનમાં એક પ્રતિને મુખ્ય તરીકે સ્વીકારીને હું ચાલ્યો છું, એટલે હું આશા રાખું છું કે મારા સંપાદન દ્વારા આ બધી વિવિધતા સહેજે જ વિદ્વાનના ખ્યાલમાં આવી જશે. અને એથી આવા વિવિધ અને વિચિત્ર પાઠભેદને મેં જતા કર્યા છે.
કપસૂત્ર શું છે? પ્રસ્તુત કપસૂત્ર, એ કઈ સ્વતંત્ર સૂત્ર છે કે કેઈ સૂત્રને અવન્તર વિભાગ છે ?” એ વિષે શ્વેતાંબર જૈન શ્રીસંઘમાં, જેમાં સ્થાનકવાસી અને તે પછી શ્રીસંઘને પણ સમાવેશ થાય છે,-ભિન્ન ભિન્ન પ્રકારની માન્યતા ચાલુ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રાસંધ,–જેમાં દરેકે દરેક ગ છે ને સમાવેશ થાય છે.--એકી અવાજે એમ કહે છે અને માને છે કે –કલ્પસૂત્ર એ, કે સ્વતંત્ર ગ્રંથ નથી, નવીન ગ્રંથ નથી, પરંતુ દશાશ્રુતસ્કંધ નામના છેદ આગમને આઠમાં અધ્યયન તરીકે એક મલિક અને પ્રાચીનતમ વિભાગ છે, અને તેના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી છે. જ્યારે સ્થાનકવાસી અને તેથી શ્રી , દશાશ્રુતસ્કંધસૂત્રની કેટલીક પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં પ્રસ્તુત આઠમા અધ્યયનરૂપ કપત્રની અતિસંક્ષિપ્ત વાચનાને જોઇને એમ માની લે છે કે–ચાલુ અતિવિસ્તૃત કલ્પસૂત્ર એ એક નવું સૂત્ર છે. આ બન્ને ય માન્યતા અંગે પ્રમાણિક અને સ્પષ્ટ સમાધાન અને ઉત્તર મેળવવાના સબળ સાધન તરીકે આપણી સામે દશાશ્રુતસ્કંધસૂત્રની નિયુકિત અને એ રસૂત્ર ઉપરની ચૂણિ કે જે નિતિગ્રંથને આવરીને રચાયેલી છે, એ બે છે. આ નિયુક્તિ અને શૂણિ એ બન્ને ય કલ્પસૂત્ર ઉપરના વ્યાખ્યા છે. નિયુક્તિ ગાથારૂપે-પદ્યરૂપે પ્રાકૃત વ્યાખ્યા ગ્રંથ છે. નિયુક્તિ કે જે સ્થવિર આર્યભદ્રબાહુસ્વામિ વિરચિત છે અને ચૂણિ કે જેના પ્રણેતા કેણ? એ હજુ સુધી જાણવામાં નથી આવ્યું તે છતાં આ બન્ને ય વ્યાખ્યાગ્રંશે ઓછામાં ઓછું સોળ વર્ષ પૂર્વેની રચનાઓ છે, એમાં લેશ પણ શંકાને અવકાશ નથી. કલ્પસૂત્ર ઉપરના આ બને ય વ્યાખ્યાગ્રંથો કે જે વ્યાખ્યાગ્રંશે મેં પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે સંશોધન કરીને સંપાદિત કયાં છે, તેનું બારીકાઈથી અધ્યયન અને તુલના કરતાં નિયુક્તિસૂણિમાં જે હકીકત અને સૂત્રાશનું વ્યાખ્યાન જેવામાં આવે છે, એ ઉપરથી સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘના ગીતાને પ્રસ્તુત કલ્પસૂત્રને કપિત માની લેવાને કશું જ કારણ નથી મળતું. તેમ જ દશાશ્રુતક ધ સૂત્રની ચાદમા કિાના
For Private And Personal Use Only