Book Title: Jap Dhyan Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Aradhana Vastu Bhandar

View full book text
Previous | Next

Page 3
________________ 2) પ્રકાશકીય શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહની યશસ્વી કલમે આજ સુધીમાં ૩૫૭ જેટલાં નાનાં-માટાં પુસ્તકા નિર્માણ કરેલાં છે. તેમાં અધ્યાત્મને લગતા ગૂઢ વિષયે પણ સારી રીતે સ્પર્શાયેલા છે. તેમણે લખેલા મ‘ત્રવિજ્ઞાન'ની ખીજી આવૃત્તિ પ્રકટ થઈ છે અને તેણે અર્ધા ઉપરાંત મજલ કાપી છે. ‘મંત્રચિંતામણિ ’ છેલ્લા એક વર્ષથી અપ્રાપ્ય બન્યુ છે અને મંત્રદિવાકર, પણ એ જ રીતે અપ્રાપ્ય બનતાં તેની સુધારાવધારા સાથેની ખીજી આવૃત્તિના પ્રકાશનનું કાર્ય હાથ ધરાયું છે. તેમણે રચેલે સકěપસિદ્ધિ ગ્રંથ ગુજરાતી ભાષાના એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે અને તે પણ ખીજી આવૃત્તિ પામ્યા છે. આ વિષયના અનુસ ધાનમાં " シ ' તેમણે ‘ જપ-ધ્યાન-રહસ્ય ’ નામના ગ્રંથ તાજેતરમાં ઘણા પરિશ્રમે તૈયાર કર્યો છે અને તે આજે પાકાના કરકમલમાં મૂકી શકીએ છીએ, તેને અમને આનંદ છે. :. . આધ્યાત્મિક ચેતના જગાડવા માટે જપ અને ધ્યાન અત્યંત જરૂરી હોવા છતાં તે અંગે આપણી ભાષામાં આંગળીના ટેરવે ગણાય એટલાં જ પુસ્તક છે. તેમાં યે આ વિષયની જિજ્ઞાસા ઉત્પન્ન કરે તથા ચાગ્યે માદર્શન આપે એવાં પુસ્તકોની ખેાજ કરીએ તે નિરાશ થવું પડે એમ છે, પરંતુ આ ગ્રંથ એ નિરાશાને દૂર કરશે, એવી અમારી ખાતરી છે. કડિનમાં કનિ વિષયાને સરલતાથી રજૂ કરવાની શ્રી. ધીરજલાલ શાહની અનોખી શૈલી સર્વત્ર પ્રશ ંસા પામેલી છે અને તેણે ખાસ ચાહકવર્ગ ભા કરેલા છે. વળી તેઓ પોતાના ગ્રંથપાકાને ઉદ્ભવતા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 477