Book Title: Jambudwip
Author(s): Jayendra R Shah
Publisher: Jambudwip

View full book text
Previous | Next

Page 7
________________ * [ પ ] મંદિરની સંસ્કૃતિ યુરોપિયને સૌ પ્રથમ વખત ભારત આવ્યા ત્યારે તેઓ આ દેશને બાવાઓ (સંન્યાસીઓ)ના દેશ તરીકે અને દેવળ (મંદિર)ના દેશ તરીકે ઓળખવા લાગ્યા. મંદિરની સંસ્કૃતિને અદ્ભુત ખજાને આ દેશની ધરતી ઉપર કે અભૂતપૂર્વ રીતે છવાઈ ગયેલું છે? જે મંદિરના શિલ્પ સ્થાપત્યને નીહાળવા પરદેશીઓ ગાંડા ઘેલા બનીને અહીં દોડી આવે છે એ મંદિરના નિર્માતાઓ અને પૂજકે બિલકુલ ગાંડા ઘેલા ન હતા, બલ્ક સાચા વૈજ્ઞાનિક હતા. આજે એ વિજ્ઞાન ઘણું ખરું લુપ્ત બન્યું છે, છતાં ય મંદિરે અને એનું સ્થાપત્ય, એની સાથે સંકળાયેલા પૂજા-ભક્તિ અને વિધિવિધાનથી ભરેલા ક્રિયાકાંડમાં જે અદ્દભૂત વૈજ્ઞાનિક ખજાને ભર્યો છે તેને પરિચય આ વિભાગ દ્વારા કરાવવામાં આવશે. ક્રિયાકાંડે અને વિધવિધાનનું કરવામાં આવેલું આયેાજન સહેજ પણ નિરર્થક નહિ હોવાની પ્રતીતિ એનાથી થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28