Book Title: Jambudwip
Author(s): Jayendra R Shah
Publisher: Jambudwip

View full book text
Previous | Next

Page 10
________________ vi - Y ગૂંથેલી માળા વિખરાયેલ ફૂલને એક માળામાં ગૂંથી લઈ એ તે એ કેવું ભી ઊઠે છે! ઇતિહાસ હોય કે ભૂગોળ હાય, વિજ્ઞાન હેાય કે જ્ઞાનની વિવિધ શાખાઓ હેય; આજે કુલે વિખરાઈ ગયા છે જેની માળા ગૂંથવાની ખાસ આવશ્યકતા છે. ચક્કસ ક્રમમાં પુપનું ગૂથનકાર્ય સહેલું તો નથી જ, પણ સત્યને–પૂર્ણ સત્યને પામવાના પ્રયત્નમાં પ્રથમ કર્તવ્ય તે આ જ બની રહે છે. જ્ઞાનની વિવિધ શાખાઓની ખૂટતી કડીઓને શેધી કમબદ્ધ ગૂંથનને પ્રામાણિક પ્રયાસ આ વિભાગ દ્વારા કરવામાં આવશે. કે, “ ( C૯ ( ૯૯ ૯૯૯૯૯૯૯૯૯૯ શાંતિદૂત finiiiiiiiiiialllllllllivalMilliminium વિશ્વ હંમેશા શાંતિ ઝંખે છે, પણ આજે કદાચ આપણું જાણીતું વિશ્વ સૌથી વધારે અશાંત છે. એ અશાંતિને દૂર કરવાના પ્રેરણામય ઉપાય બતાવવા અને અશાંતિના કારણે તરફ ધ્યાન દેરી એ કારણે હટાવવા પ્રયાસમાં સહાયભૂત થવા “શાંતિદૂત” જરૂર પિતાનાથી બનતું કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28