Book Title: Jambudwip
Author(s): Jayendra R Shah
Publisher: Jambudwip

View full book text
Previous | Next

Page 8
________________ ઘંટનાદ! ટન ટનાટન...અન..અન... અન... આત્માને સદા જાગ્રત રાખવાનું કામ ઘંટને રણકાર પૂરી મધુરતાથી કરે છે. જ્ઞાનના નામે અજ્ઞાનની દિશામાં આપણી દેટના કારણે જીવનના તમામ ક્ષેત્રે દુઃખ, વેદના અને ત્રાસને અનુભવ કરનાર અને હ રn આપણને કણ અજ્ઞાનતા ભરી નિદ્રામાંથી ઊઠાડશે ? એ કામ આપણે ઘંટના મધુર નાદને ઍપીએ તે ! De સ્વસ્તિક સ્વસ્તિક એ સતત ઘૂમતા ફરતા ગતિમય ચક્રનું પ્રતીક છે. એને સંબંધ અધ્યાત્મ જગત સાથે છે. જન્મ, જીવન અને મૃત્યુના ચક્રની સતત ગતિમાં જકડાયેલા જગતના પામર આત્માને આ ચક્રમાંથી બહાર નિકળવાને માર્ગ આધ્યાત્મ વિજ્ઞાનમાં ખૂબ સરસ રીતે દર્શાવવામાં આવે છે, એવા અધ્યાત્મ વિજ્ઞાનના મહાન રહનું ઉદ્દઘાટન “સ્વસ્તિક” વિભાગમાં કરવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28