Book Title: Jambudwip
Author(s): Jayendra R Shah
Publisher: Jambudwip

View full book text
Previous | Next

Page 27
________________ શ્રી જંબુદ્વીપ સંકુલના પ્રાંગણમાં ટૂંક સમયમાં આકાર લેશે એક અદ્દભુત ઇમારત ચૌદ રાજલોક દુનિયાની અજાયબી રૂપ ૭૨ ફુટ ઊંચી આ ઇમારત મોક્ષ, દેવલોક (સ્વર્ગ), પૃથ્વી અને મનુષ્ય લોક તથા નકલોકનું તાદૃશ્ય દર્શન કરાવશે. આ ઇમારતનો આકાર સામેના પાના પર દર્શાવેલા ચિત્ર જેવો જ બનાવવામાં આવશે. અદ્દભુત પ્લેનેટોરીયમ ૧૪ રાજલોકના ભૂગર્ભમાં ૩૬ ફુટ પહોળા હેલમાં સૂય, ચન્દ્ર, ગ્રહ, તારા, નક્ષત્ર વગેરેની ગતિ, સ્થિતિ, રાત દિવસ અને ઋતુઓની વ્યવસ્થા સહિત અદ્દભુત આકાશદર્શન કરાવતા લેનેટોરીયમની રચના ગોઠવવામાં આવશે, સાયન્ટીફીક એકઝીબીશન પ્લેનેટોરીયમની ચારે બાજુ ફરતી ૧૮ ફુટ પહોળી ગેલેરીમાં સાયન્ટીફીક એકઝીબીટ્સ ગોઠવી એક કાયમી એકઝીબીશન ગોઠવવામાં આવશે. ૧ ૦૦૦૦ % હાલ જંબુદ્વીપ રચનાખંડમાં માહિતી હું દર્શનનો રેજનો સમય રાત્રિના ૭-૦૦ થી ૮-૦૦ વાગ્યાનો છે. ૦૪૦૪૦૪૦૦૪૦૪૦૪૦૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28