Book Title: Jambudwip
Author(s): Jayendra R Shah
Publisher: Jambudwip

View full book text
Previous | Next

Page 25
________________ જૈન ખગાળ ભૂગાળ તથા પ્રાચીન સંસ્કૃતિ વિષય ઉપર શિબિરા અને પ્રવચના ગોઠવા જૈન ખગાળ ભૂંગાળ અને શ્રી જમૂઢીપ વિજ્ઞાન રીસર્ચ કેન્દ્રના સાધન વિશે માહિતી પ્રાપ્ત કરવા માટે આપના ગામમાં, સંઘમાં પ્રવચના ગેાઠવવા માટે તથા ટૂંકા સમયગાળાની શિબિરો અને ચર્ચાસભાએ ગાઠવવા માટે શ્રી જ મૂઠ્ઠીપ વિજ્ઞાન રીસ` કેન્દ્રના પત્રથી કે રૂબરૂ સપ કરો. પૃથ્વી ગાળ નથી, ફરતી નથી, એપાલા ચન્દ્ર ઉપર ગયું નથી, ગ્રહણ તથા ચન્દ્રકળાઓ વગેરે અનેકવિધ ખાતા તથા ભારતીય પ્રાચીન સંસ્કૃતિના રહસ્યાની રસપ્રદ વિગત જાણવા કાર્યક્રમ ગાઠવવા શ્રી જમૃદ્વીપ વિજ્ઞાન રીસ કેન્દ્ર પાલીતાણા-૩૬૪૨૭૦ ના સંપર્ક કરો. આશીર્વાદ પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દનસાગરસૂરીશ્વરજી આદિ આચાય ભગવાના મહાન આશીર્વાદ અમને આ મહાન કાર્યની સફળતા માટે પ્રાપ્ત થયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28