Book Title: Jambudwip Author(s): Jayendra R Shah Publisher: Jambudwip View full book textPage 9
________________ અવ્યવસ્થિત થતા જગતને વ્યવસ્થિત રાખવા [0] ધર્મચક્ર સદાય ફરતું જ રહે છે. એ ચક્રના એ કરુણાના સંદેશ વિશ્વમાં પ્રસરાવતું આ ધર્મચક્ર વિશ્વની તમામ બાબતે સાથે એકદમ સીધે મહાન લક્ષણા છે. સત્ત્વ અને કરુણા. સત્ત્વ અને સંબધ ધરાવે છે. એના વિના ન વિશ્વ' સ’ચાલન શકય છે અને ન વૈશ્વિક વ્યવસ્થાઓનુ સર્જન કે સ'રક્ષણ શકય છે. મૂળભૂત અને મહત્ત્વના સંબધથી માહિતગાર થવાની અનિવાયૅ જરૂરિયાત આપણે નકારીશું તે આપણા જીવનના જ વિકાસ સૌ પ્રથમ તે અટકી પડશે, એ દુર્ભાગ્યથી આપણે બચીએ! સત્વ અને કરુણાને જીવનમાં અપનાવી વિશ્વવ્યવસ્થાની જાળવણીમાં આપણા અમૂલ્ય ફાળા આપીએ. ધ ચ ૐ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28