Book Title: Jambudwip
Author(s): Jayendra R Shah
Publisher: Jambudwip

View full book text
Previous | Next

Page 13
________________ માર પિચ્છ [ ૧૧ ] મેારનું પીંછુ સુંદરતા ને આહલાદક ખજાના જ માત્ર નથી; જેપી છે. માર રિળ યામણેા લાગે છે એ પીછે જગત પણ સેહામણું બની શકે એવી અદ્ભુત શક્તિ કે જે પવિત્રતાને જગવવાનું કામ કરે છે, એ એનામાં છે. thr 01. આવા સૌદર્ય અને પવિત્રતાના ખજાનામાંથી રોજ એક એક પિચ્છ અહીં આલેખાતું જશે. હંસા ચરા મેાતી ચાર 'સ અને બગલા, એ બન્નેના રંગ તે સરખા છે, પણ એક ચરે છે મેાતીના ચારા ને બીજો માછલીનું ભક્ષણ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આપણે આપણા આતમ હુંસ માટે સાચા મોતી ચાર શોધવાનું કામ કરીશું? આ વિભાગ જરૂર એ માટે મદદરૂપ બનશે. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28