Book Title: Jain Yug 1959 Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah Publisher: Jain Shwetambar Conference View full book textPage 5
________________ जैन युग श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र વર્ષ જૂનું ૨૦, નવું ૨ % વીરાત સં. ર૪૮૫, વિક્રમાર્ક ૨૦૧૫ % તા. ૧ જાન્યુઆરી ૧૯૫૯ ૬ અંક ૩ શ્રી ગો ડી પા ર્થ ના થે સ્ત વ ન / ૧ / / ૨ / || ૪ | હિતકારી તે હિતકારી, ગોડીપાસ પરમ ઉપગારી રે, તંરી અરતિ મોહનગારી રે, તે તો લાગઈ મુઝનઈ યારી રે વાહઈ છમ ચંદ ચકોરા રે, જીમ વિંછ ઘનનઈ મોરી રે, છમ વહી ગજનઈ રેવા રે, તમ હાહી મુઝ તુઝ સેવા રે જે સાહિબ ચતુર સનેહી રે, તેહેર્યું વાત અગોચર કેહી રે, સગુણાર્શ્વ તિણિ પરિમિલિઈ રે, જીમ સાકર દૃદ્ધિ ભલિઈ રે જે તુઝ ગુણ મઈ ચિતિ ધારિયા રે, તે તો જાઈ નવિ વીસારિયા રે, સુહણઈ પણિ સાંભરિવાઈ રે, પરના ગુણ ચિતિ ન સુહાવઈ રે, મદમાતુ-મનો ભવ દલિયા રે, પર સુર તો સધલા ગલિયા રે, તહના ગુણ જે મુખિ ભાઈ રે, તે તો દષ્ટિરાગ નિજ દાખ ઈ રે બિહંમાંહિ ઈક અધિકાઈ રે, પરખતાં મુઝ મનિ ભાઈ રે, તુઝ વચનઈ સઘલું સાચું રે, પર વચનઈ સઘલું કાચું રે જાણું તિમ જગત જાણ રે, મુઝ મનિ તો તૂઝ સુહાણ રે, સરગી નયની વાણી રે, તૂઝ વિણ અવઈ નવિ જાણી રે આજ અભિય ઘનાઘન વૃકા રે, સમકિતદછી સુર તૂઠા રે, નિજ કરિ ચિંતામણિ આયો રે, જે માઈ તુઝ દરશન પાયો રે સાહિબ તુઝ અરજ કરી જઈ રે, સેવક ઊપરિ હિત કી જઈ રે, વાચક જ શ કહેઈ અવિધારો રે, ભવસાયર પાર ઉતારો રે / ૫ . –મહોપાધ્યાય શ્રી યશોવિજયજીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 524