Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 3
________________ ક્ષારહારક શવિજયસૂરીશ્કરેજી મહારાજની હ - UFC 330 HA QUIHOY V Porceland P84/ Nel 2012g 47 )ની છે -તંત્રીને પ્રેમચંદ મેઘજી ગુઢા ૮મુંબઈ) હેન્દ્રકુમાર મજમુwલાલ ૪૯ (R#જય. | સહેજચંદ્ર કીરચંદ હ. (વઢવ૮૮૪). | ચરાચંદ જન્મ0 રુઢકા (scજ જa) RNS • wઠવાડિક : आज्ञारादा विराद्धाच, शिवाय भवायच 8 વર્ષ૬] ૨૦૪૯ અ. ભાદ્રપદ સુદ-૮ તા. ર૪-૮-૯૩ [અંક-૧-૨-૩ ત મી જિનાજ્ઞા એટલે સંઘ-શાસનનું સર્વસ્વ : –પૂ. આ. શ્રી. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા र जैन आस છે કે, ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વર દેએ ફરમાવ્યું છે કે આ જગત અનાદિ અનંતકાલથી વિદ્યમાન છે અને અનંતાનંત કાળે પણ આ જગતનું અસ્તિત્વ મટવાનું ! નથી, કાકળ આજ સુધીમાં એ નહેતે જ, કે જ્યારે જગતનું અસ્તિત્વ જ ના છે જેને ભવિષ્યમાં કયારેય એવો કાળ આવવાને નથી, કે જ્યારે જગતનું અસ્તિત્વ ન જ હોય. આમ જગત તે હતું પણ ખરું, છે પણ ખરૂં અને રહેવાનું પણ ખરું. ' છે એટલે આ વાત પણ સાથે જ નિશ્ચિત થઈ જાય છે કે સંસારનું અસ્તિત્વ જેમ અનાદિ ૬ અનંતકાલીન છે, તેમ મોક્ષનું અસ્તિત્વ પણ અનાદિ અનંતકાલીન છે. જેમ સંસાર કદી તે પણ નહોતે એવું ય બન્યું નથી અને સંસાર કદી પણ નહિ હોય એવું ય બનવાનું છે નથી, તેમ મિક્ષ પણ નહિ હોય એવું ય બનવાનું નથી. છે સંસારના અસ્તિત્વને તેમ જ મોક્ષના અસ્તિત્વને અનાદિકાલીન અને અનંત 6 કાલીન તરીકે સ્વીકારનારાઓને, એ વાત પણ સ્વીકારવી જ પડે તેમ છે કે સંસારને | માર્ગ અને મક્ષને પણ માગ એ બંને ય માર્ગો અનાદિકાલથી વિદ્યમાન છે અને એ ( અનંતાનંત કાલે પણ એ બંને ય માર્ગો વિદ્યમાન રહેવાના છે. આ જગતમાં જો વધુમાં વધુ દુર્લભ કઈ ચીજ હોય, તે મોક્ષમાર્ગની વાત A સાંભળવા મળવી અને એ વાત વિષે હયામાં રૂચિ પેદા થવી એ છે. જીવને મેક્ષની વાત સાંભળવા મળે, એ માટે પણ મોટું પુણ્ય જોઈએ છે અને આ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 1038