________________
ક્ષારહારક શવિજયસૂરીશ્કરેજી મહારાજની હ -
UFC 330 HA QUIHOY V Porceland P84/ Nel 2012g 47
)ની
છે
-તંત્રીને પ્રેમચંદ મેઘજી ગુઢા
૮મુંબઈ) હેન્દ્રકુમાર મજમુwલાલ ૪૯
(R#જય. | સહેજચંદ્ર કીરચંદ હ.
(વઢવ૮૮૪). | ચરાચંદ જન્મ0 રુઢકા
(scજ જa)
RNS • wઠવાડિક :
आज्ञारादा विराद्धाच, शिवाय भवायच
8 વર્ષ૬]
૨૦૪૯ અ. ભાદ્રપદ સુદ-૮
તા. ર૪-૮-૯૩
[અંક-૧-૨-૩
ત
મી જિનાજ્ઞા એટલે સંઘ-શાસનનું સર્વસ્વ :
–પૂ. આ. શ્રી. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
र जैन आस
છે કે, ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વર દેએ ફરમાવ્યું છે કે આ જગત અનાદિ
અનંતકાલથી વિદ્યમાન છે અને અનંતાનંત કાળે પણ આ જગતનું અસ્તિત્વ મટવાનું ! નથી, કાકળ આજ સુધીમાં એ નહેતે જ, કે જ્યારે જગતનું અસ્તિત્વ જ ના છે જેને ભવિષ્યમાં કયારેય એવો કાળ આવવાને નથી, કે જ્યારે જગતનું અસ્તિત્વ
ન જ હોય. આમ જગત તે હતું પણ ખરું, છે પણ ખરૂં અને રહેવાનું પણ ખરું. ' છે એટલે આ વાત પણ સાથે જ નિશ્ચિત થઈ જાય છે કે સંસારનું અસ્તિત્વ જેમ અનાદિ ૬ અનંતકાલીન છે, તેમ મોક્ષનું અસ્તિત્વ પણ અનાદિ અનંતકાલીન છે. જેમ સંસાર કદી તે પણ નહોતે એવું ય બન્યું નથી અને સંસાર કદી પણ નહિ હોય એવું ય બનવાનું છે નથી, તેમ મિક્ષ પણ નહિ હોય એવું ય બનવાનું નથી. છે સંસારના અસ્તિત્વને તેમ જ મોક્ષના અસ્તિત્વને અનાદિકાલીન અને અનંત 6 કાલીન તરીકે સ્વીકારનારાઓને, એ વાત પણ સ્વીકારવી જ પડે તેમ છે કે સંસારને | માર્ગ અને મક્ષને પણ માગ એ બંને ય માર્ગો અનાદિકાલથી વિદ્યમાન છે અને એ ( અનંતાનંત કાલે પણ એ બંને ય માર્ગો વિદ્યમાન રહેવાના છે.
આ જગતમાં જો વધુમાં વધુ દુર્લભ કઈ ચીજ હોય, તે મોક્ષમાર્ગની વાત A સાંભળવા મળવી અને એ વાત વિષે હયામાં રૂચિ પેદા થવી એ છે.
જીવને મેક્ષની વાત સાંભળવા મળે, એ માટે પણ મોટું પુણ્ય જોઈએ છે અને આ