SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ :. 1 શ્રી જૈન શાસન (અઠવાડિક) આણુએ-ધમે વિશેષાંક 8 એમાં પણ શુદ્ધ એવા મેક્ષમાગની વાત સાંભળવા મળે, એ માટે તે એથી પણ અધિક હૈ 8 પુણ્ય જોઈએ છે. જીવનું પરમ કલ્યાણ મેક્ષની પ્રાપ્તિ છે અને મેક્ષની પ્રાપ્તિનો માર્ગ થ એવો નથી કે એમાં પરિવર્તન આવ્યા કરે. “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રથી જ મોક્ષ” એમાં કદી પણ ફેરછે ફાર સંભવે નહિ. એટલે ભગવાન શ્રી મહાવીર દેવે સ્થાપેલું શાસન એ અનંત શ્રી 8 જિનેશ્વરદેવે એ સ્થાપિત કરેલા શાસનના જેવું. અનંત જ્ઞાનના સ્વામી બનેલા ભગવંત છે પણ કાંઈ નવીન બતાવતા નથી અને અનંત ભગવંતે એ બતાવેલ મોક્ષમાર્ગ જ બતાવે { છે. એ તમારે બહુ ધ્યાનમાં લેવા જેવી બીના છે. બધા સર્વજ્ઞ ભગવંતો એક જ સવછે રૂપવાળા મોક્ષમાર્ગને કેમ બતાવે? એ માટે કે મોક્ષમાર્ગના સ્વરૂપમાં કદી પણ પરિવર્તન 8 આવતું નથી. જીવને પરમ કલ્યાણનું કારણ આ એક માર્ગ છે. આવા માર્ગની આરા- 8 ઘના કરનારાઓમાં સ્થાન મળે, એ કાંઈ ઓછા ગૌરવની બીના છે? આ ક્ષેત્રમાંથી આ કાળે કેઈપણ જીવ મુક્તિએ જઈ શકતું નથી. છતાં પણ આ { " 8 કાળે આ ક્ષેત્રમાં મહામાર્ગ તે વિદ્યમાન છે જ અને મહામાર્ગ વિદ્યમાન છે એવું છે R ત્યારે જ કહેવાય કે મામાને આરાધક ચતુવિધ શ્રી સંધ વિદ્યમાન હોય, ચતુ- . 4 વિધ શ્રી સંઘ એટલે ભગવાન શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞાને સમર્પિત છે. ન થયેલ શ્રી સંઘ એટલે તમે એ વિચાર કરો કે એક માત્ર ભગવાન શ્રી જિનેટવર છે J દેવની આજ્ઞાને જ વાસ્તવિક રીતે આરાધ્ય માનનારા અને ભગવાન શ્રી જિનેશ્વરદેવેની છે આજ્ઞાની યથા શકય આરાધના કરવા માટે ઉદ્યમશીલ એવા ચતુર્વિધ શ્રી સંઘમાં તમારું છે આ સ્થાન છે ને ? ચતુવિધ શ્રી સંઘનું મુખ મોક્ષ તરફ જ હોય. તમારૂં મુખ મેક્ષ તરફ છે 8. છે ને ? શ્રી સંઘમાં આપણા બધાનું લક્ષ્ય એક જ હોય. અમે સંસારના બાહ્યસંગોને છે 8 તજીને બેઠા છીએ તમે સંસારના બાહ્ય સંગમાં પણ બેઠેલા છે. પરંતુ ત ય બાહ્ય છે અને આંતર એ બંને ય પ્રકારના સંગોથી છુટવાની વૃત્તિવાળા ખરા ને ? આ શ્રાવક-શ્રાવિકા ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન ઓછું કરે છે. હું 8 ઓછું કરી શકે છે, પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવની સઘળી ય આજ્ઞાઓ પ્રત્યે શ્રાવક છે. શ્રાવિકાને આદરભાવ તે જીવંત જ હોય. સાધુ-સાધ્વીમાં ભગવાન શ્રી જિનેશ્વર છે દેવેની સઘળી ય આજ્ઞાઓ પ્રત્યે આદરભાવ હોવા ઉપરાંત, એ એક ચીજ છે વધારે છે કે એમણે પોતાનું આખું ય જીવન શ્રી જિનાજ્ઞાની એકાંત છે. છે આરાધના કરવામાં સમપી દીધું છે. જે સાધુ-સાધવીમાં આ ન હોય, તે સાધુ- 8 ( સાવી પણ શ્રી સંઘમાં ગણાય નહિ. ભગવાને સ્થાપેલું શાસન શ્રી સંઘના હવે પણ છે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy