________________
૨
વર્ષ–૬ અક-૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩
: 3
હાય અને આચરણમાં પણ હોય. આચરણમાં અપાધિકતા હોય, પણ હુંચે તે શાસન એવુ' વસેલું હોય કે એ હું યામાં શાસન પ્રત્યે જે આદરભાવ હોય તે આદરભાવ ખીજા ફાઈ પણ પ્રત્યે હોય નહિ અને એથી વિપરીત જે કાંઇ અને જે કાઇ હોય તેના પ્રત્યે પણ આદરભાવ હાય નહિ. જેના હૈયે શાસન નહિ, તે સ`ઘમાં નહિ! જેના હું ચે શાસન નહિ, એવા લાખ્ખા હાય તે। ય તે સંઘ નહિ અને જેના હીચે શાસન હેાય તેવા એક એક સાધુ આદિ હોય તે ય તે સંઘ !
આપણા બધાના હૈયામાં એવી ઇચ્છા તેા ખરીને કે ભગવાનનું શાસન અખંડિત રહેવુ જોઇએ ? આપણી ખામીથી જો ભગવાનના કહેલા મેાક્ષમાગ બંધ થઈ જાય તા તેની જવાબદારી આપણે શિર છે. આપણા સૌની ફરજ છે કે આપણે ભગવાને કહેલા મેાક્ષમાગ વહેતા રહે એવા પ્રયત્ન કર્યો કરવા. મેક્ષમાગ વહેતા રહે કાનાથી ? મેાક્ષમાર્ગના આરાધકાથી ને? માક્ષમાગ ના સાચા આરાધકો કાણુ હોઇ શકે ? જેના હૈ ચે શાસન પ્રત્યે એવા આદરભાવ હોય કે જેવા આદરભાવ અન્ય કોઇપણ પ્રત્યે હાય નહિ !
આ કયારે બને ? શ્રી જિનાજ્ઞા પ્રત્યે અવિહડ રાગ હાય તે આપણે બધા મળી ને વાત કરીએ તા ય શી વાત કરીએ ? શ્રી જિનાજ્ઞાના પાલનની જ વાત કરીએ ને? કેઇ પણ વાત આપણે શ્રી જિનાજ્ઞાને વેગળી મૂકી કરી શકીએ ખરા ? શ્રી જિનાજ્ઞાને વેગળી મૂકીને વાત કરનારાએ શ્રી સંઘમાં ગણાય ખરા? શ્રી જિનાજ્ઞાનું પાલન કરવા માટે બીજુ બધુ' વિચારાય, પણ શ્રી જિનાજ્ઞા તરફ નહિ જોવું, એ તે ચાલે નહિ ને? અને શ્રી જિનાજ્ઞાને નહિ માનવી, એ પણ ચાલે નહિ ને ?
આપણા વચ્ચે જે સ`ખધ છે, તે ભગવાનના શાસનને લઇને સ''ધ છે. સાધુશ્રાવકના સંબંધ વસ્તુત: ખીજા કોઇએ નહિ પણ ભગત્રાન શ્રી જિનેશ્વરઢાએ સાંધી આપેલા સંબધ છે. જેમણે આપણા સંબંધ સાંધી આપ્યા, તેમને જ આપણે ભેગા થઇને એવફા નીવડી શકીએ ખરા ?
આપણે તેા એવા વફાદાર રહેવુ જોઇએ કે જે કાઇ શ્રી જિનાજ્ઞાને વિલાપ કરવા ઇચ્છે તે સાધુ હાય કે શ્રાવક હાય, તેની સાથે આપણા સંબંધ રહે નહિ. શ્રી જિનાજ્ઞાના વિલાપ કરનાર સાધુને તમે ન માનેા, એમાં તમારા શ્રાવકપણાનું દૂષણ નથી પણ શ્રાવકપણાનુ એ પણ એક મેટુ ભૂષણ છે. એ જ રીતે તમે જો શ્રી જિનાજ્ઞાને લેાપવાનુ` કામ શ્રાવકના નામે કરત હા, તા અમે કહી દઇએ કે આવાનુ' ગમે તેટલું માટુ' પણ ટાળુ* હાય તાય તે માત્ર ટાળું જ છે પણ આ શ્રાવક સંધ નથી. આપણા સંબંધ એ તે કલ્યાણુ