Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 2
________________ - છઠ્ઠા વર્ષના પ્રવેશ પ્રસંગે જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેચ્છા સકલાગમ રહસ્યવેદી સ્વ. પૂ. આ. શ્રી વિજયદાન સૂરીશ્વરજી મ. સા. ના પ્રથમ પટ્ટધરરત્ન ગચ્છાધિપતિ સ્વ. વ્યાખ્યાન વાચસ્પતિ પૂજય આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર સ્વ. પૂ. આ. શ્રી વિજયભુવન સૂરીશ્વરજી મ. સા. ના પ્રથમ પટ્ટધરરત્ન ગચ્છાગ્રણી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના અજોડ શાસન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય સુદર્શન સૂરીશ્વરજી મ. સા. ના ૬૧ વર્ષના સુદીર્ઘ સંયમ પર્યાયની અનુમોદનાર્થે.. જન્મ: સં.૧૯૭૦ મા.સુ.૭ ઉદયપુર દીક્ષા : સં.૧૯૮૮ પોષ વ. પ-પાટણ. વડીદીક્ષા : સં.૧૯૮૮ મહા સુદ 9 રાધનપુર ગણિપદ : સં.૨૦૧૩ કારતક વદ ૫ પોરબંદર પંન્યાસપદ : સં.૨૦૧૫ વૈશાખ સુદ ૬ - વાંકી (કચ્છ) આચાર્યપદ ૨૦૨૯ માગશર સુદ ૨મું બઈ પૂ. આ. શ્રી વિજય સુદર્શન સૂરીશ્વરજી મ.સા. | શભેચ્છક : જીવનસિંહ ભીમરાજી મહેતા ઉદયપુર (દેવાલી) રાજસ્થાન. સુધરા : વ. પૂ. આ. શ્રી વિજયે દાનસુંગાધરેંજી મ. સા. ના પેટધર Hસંદ્ધાંત મહદં પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા.ના પ્રથમ પધ૨૨નું ગુચ્છાધિપતિ સ્વ. વ્યાખ્યાન વોચસ્પતિ પૂજ્ય આચાર્ય દેવેશ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી - એમ ઉપરના લખાણમાં વાંચવુ'.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 1038