Book Title: Jain_Satyaprakash 1955 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૦ * આમ એક ંદર તેર સ્થળે વર્ષોવાસ કરાયા છે. તેમાં સૌથી વધારે રાજગૃહમાં છે. આ તેર સ્થળેા પૈકી ત્રણ વિષે મેં અંગુલીનિર્દેશ કર્યો છે એટલે ખાસ કરીને બાકીનાં દસ સ્થળાનો હું સંક્ષિપ્ત પરિચય આપું છું અને એ માટે અત્યારે તે નિમ્નલિખિત ત્રણ જ પુસ્તકાના ઉપયાગ કરું છું:— (૧) શ્રમણ ભગવાન મહાવીર (વિહાર સ્થલ-નામ-કાષ, પૃ. ૩૫૩-૩૯૮ ) (૨) ડૉ. જગદીશચન્દ્ર જૈન કૃત “Life in Ancient India as depicted in the Jain Canons” (પ્ર. ૪, ભૌગોલિક કાશ પૃ. ૨૬ ૭–૩૬૬) 9 ' (૩) ડૉ. લેાકૃત Mahaviva: His Life and Teachings (પૃ. ૩૨-૩૬) અસ્થિક ગ્રામ—આ વિદેહ ' જનપદમાં આવેલું હતું અને વેગવતી ' નદી એની પાસે વહેતી હતી. મહાવીરસ્વામી મારાક સન્નિવેશથી આ અસ્થિક ગામમાં આવ્યા હતા અને અહી'થી એ મારાક થઇ વાચાલા પધાર્યા હતા. M L T (પૃ. ૩૩)માં કહ્યું છે કે અસ્થિકગ્રામ તે વૈશાલીથી પાવા જતાં જે ત્થિગામ આવે છે તે છે. ( લોકાનાં હાડકાં ઉપર ગામ બંધાયેલું હોવાથી એનું અસ્થિક ગ્રામ ’ નામ પડવાની જૈન પરંપરા છે. ' આભિકા ( આલભિકા )શ્ર. ભ. મ. ( પૃ. ૩૫૫ )માં કહ્યું છે કે આલ ભિકા અને આભિકા એ એક જ સ્થાનનો એ નામ હાવાના સાવ છે. આભિકા તે ઈટાવાથી વીસ માઈલ ઈશાન (ઉત્તર-પૂર્વ) ખૂણામાં આવેલું પ્રાચીન નગર હેાવાનુ કેટલાક વિદ્વાને કહે છે, પણ કાશી ' રાષ્ટ્રમાંની એક પ્રસિદ્ધ નગરી હતી એમ જૈન લેખ જોતાં જણાય છે. આલભિકા એ રાજગૃહથી વારાણસી જતાં વચમાં આવતી નગરી હતી. રાજગૃહથી વારાણસી જતાં તેમજ વારાણસીથી રાજગૃહ જતાં વચમાં મહાવીરસ્વામી આ નગરીમાં મુકામ કરતા હતા. L A I (પૃ. ૨૬૫)માં કહ્યુ` છે કે આભિકાથી મહાવીરસ્વામી કુડાક સન્નિવેશ ગયા હતા. એક વેળા એ વાણિજ્યપ્રામથી આભિકા આવ્યા હતા અને શ્રાવસ્તી ગયા હતા. * બૌદ્ધ સાહિત્યમાં આભિયાના આલવી ' તરીકે ઉલ્લેખ છે અને એ શ્રાવસ્તીથી ત્રીસ યેાજતે આવેલી નગરી હતી અને મહર્ષ બુદ્ધે અહીં ચાતુર્માસ માટે નિવાસ કર્યો હતો. ચપા—જૈન આગમમાં જે ર૫ા આ દેશ ગણાવ્યા છે તેમાં અંગ 'તા પણ ઉલ્લેખ છે. એની રાજધાની ચંપા હતી. મહાવીરસ્વામીના જીવનના પૂર્વ ભાગમાં ચંપામાં તિશત્રુ અને દત્ત નામે રાજાનુ રાજ્ય હતું, જ્યારે એમની ઉત્તરાવસ્થામાં ક્રાણિકનું ( અજાતશત્રુનું) રાજ્ય હતું. શ્ર. ભ. મ. (પૃ. ૩૬૯) પ્રમાણે ચ'પા પટનાથી પૂર્વમાં—કઈક દક્ષિણમાં લગભગ સા કાસ ઉપર આવેલી હતી. આજકાલ એને ચંપાનાલા' કહે છે, અને એ સ્થાન ભાગલપુરથી ત્રણ માઈલ દૂર પશ્ચિમમાં છે. LA I (પૃ. ૨૭૫)માં કહ્યું છે કે ભગવતી (સયગ ૫ ) પ્રમાણે આ આગમના પાંચમા સયગના પહેલા અને દસમા ઉદ્દેસગની પ્રરૂપણા મહાવીરસ્વામીએ ચંપામાં કરી હતી. વિશેષમાં અહીં કહ્યું છે કે ચંપાનું ખરુ સ્થળ ભાગલપુર પાસે આવેલાં એ ગામ નામે ચંપાનગર અને ચ ંપાપુર હાવાના ભવ છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28