Book Title: Jain_Satyaprakash 1955 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧૪ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૦ અથોત્——ગર્ભગૃહની આગળના પીઠ પર બનતા મંડપાદિકના કામેામાં જો વચ્ચે ભીતનું અંતર હાય તો થાંભલા, પાટડા, અથવા તલભૂમિમાં સમ–વિષમતા આવતી હોય તે પણ દોષ ગણાતા નથી. એ જ વિષયમાં અપરાજિતપૃચ્છા 'કાર્ પણ કહે છે :~ < “ સમ તનું ૨ વિષમ, સંધાટો મુવમંડવઃ | મિલ્યન્તરે થવા સ્તન્મ—પટ્ટાનિવ દૂબળમ્ || ૨૦ ||” '' kr અર્થાત્ - – મૂલ પ્રાસાદના તલથી બીજા ભાગોનું તલ સમ હાય કે વિષમ, પીડ મુખમંડપ (ત્રિક મંડપ ), સ્તંભ, પાટ આદિ સમ હોય યા વિષમ, જો વચ્ચે ભીંતનુ' અતર હાય તો દોષ નથી. (છ) ગર્ભગૃહ ચેારસ નથી પણ વિસ્તૃત છે. એ વાત કહેવાઈ જ ગઈ છે, છતાં શ્રી, નાલાલ એ ગર્ભગૃહને “ વિતરે ઓછુ ” કર્યાનું લખે છે અને એમ કરી ‘યભચુલી ’દોષ ઉપન્યાનું કહે છે એમાં એ ભૂલે છે. શેરીસા પ્રાસાદના ગર્ભ વિસ્તારે છે! નહિ પણ અધિક છે. એની શ્રી, નોંદલાલ આજે પણ તપાસ કરી શકે છે. “ ચમચુલ્લી ” દેષ પાર્શ્વયતમાં નહિ પણ મુખાયતમાં ઉપજે છે એ વાત શ્રી. નદલાલ ન સમજ્યા હાય તા સમજી લે. યમન્ચુલ્લી દોષનુ · અપરાજિતપૃચ્છા 'માં નિમ્નાક્ત વિધાન છે ઃ— : 'एक-द्वि- त्रिकमात्राभिर्गर्भगेहं यदाऽऽयतम् । " “ યમપુટ્ટી ” તદ્દા નામ મનુર્નવિનાશિા || ર્ ॥” " Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થાત્ પ્રાસાદવાસ્તુની મુખ દિશામાં એક, બે કે ત્રણ આંગળ પણ ગભારા લાંખા હાય તો ગૃહપતિના ધરના વિનાશ કરનારા · ચમચુલ્લી ' દોષ ઉપજે છે. ' એ સિવાય “ શોમન ન મુલાયતમ્ ।” એટલે કે ‘ દ્વારની તરફ લાંબુ ગર્ભગૃ શુભ નથી, ’ આવા પ્રકારનાં વિધાના શાસ્ત્રમાં હોવા છતાં શ્રી. નંદલાલ પ્રાસાદાસ્તુના વિસ્તારલાગે ગર્ભગૃહના દ્વૈતે માનશે ત્યારે તો એમને ગુજરાતના નગરામાં બનેલાં આવાં સેકડ ગર્ભગૃહાને યમન્ચુલ્લી માનવાં પડશે. કદાપિ શ્રી. નંદલાલ તે એ બધાને યમચુક્ષી માની લે પણ એમને એ વિષયમાં શાસ્ત્રનેા સાથ મળશે નહિ. વળી, રાજગૃહના મુનિ સુન્નતના પ્રાસાદનું ગર્ભગૃહ શેરીસાની જેમ વિસ્તૃત નહિ પણ ચારસ જ થવાનું છે એ જાણીને શ્રી. ન દલાલને પ્રસન્નતા થશે. (૮) કલકત્તા-મૅનિંગ સ્ટ્રીટના દેરાસરની કુંભી જૂનાગઢની જેમ કરી હાય તે આનું સમાધાન શ્રી. નક્લાલે ફકરા નબર ખીજામાં વાંચી લેવુ. પૃથક્ પિષ્ટપેષણની આવશ્યક્તા નથી. (૯) બારણાની સાથે શરાનો વાઢ મળવા જ જોઈએ. એ જરૂરી નથી. ૪ ગજના કે એની આસપાસના માનના પ્રાસાદોમાં કઢાપિ સ્વાભાવિક રીતે જ વાઢ મળી જશે, કેમકે તેવા પ્રાસાદોનાં દ્વારા ઉદયમાં અધિક હોય છે પણ તેથી અધિક માનના પ્રાસાદોના દ્વારાનુ ઉદયમાન એકદમ ઘટી જાય છે. જ્યારે પ્રાસાદોને ઉદય એછા પ્રમાણમાં ધટે છે. તેથી બારણા અને શરાના વાઢના મેળ રહેતા નથી, આમ છતાં જે “ વાઢ મેળવવા જ જોઈ એ ” એવે આગ્રહ ધરાવે છે તે યા તો દ્રારમાન વધારે છે અથવા સ્તંભમાન ઘટાડે છે, અથવા બન્નેમાં ન્યૂનાધિક કરીને બારણા-શરાના વાઢ મેળવે છે. એ અમારી દૃષ્ટિએ તે ઠીક કરતા "3 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28