Book Title: Jain_Satyaprakash 1955 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra જયંત હસ શ્રી. જૈન સત્ય પ્રકાશ ૨૦૪] [ વર્ષ : ૨૦ શ્રાવકાએ આ સ્વર્ણાક્ષરીની વિશિષ્ટ પ્રતિ લખાવી હતી. તેમણે ખીજા પણ લગભગ એક લાખ શ્લોકપ્રમાણ ગ્રંથા લખાવ્યા હતા. જૈન ચૈત્ય પ્રતિમા–પ્રતિષ્ઠા અને તીર્થયાત્રાદિમાં ધણું એક દ્રવ્ય ખર્ચ કરીને જૈન શાસનની પ્રભાવના કરી હતી. સ. ૧૫૧૨ માં આ પ્રતિ ખરતર– ગચ્છના જિનચંદ્રસૂરિના ઉપદેશથી લખાવવામાં આવી હતી. પર્વત અને આંબા શ્રીમાલવ શના બહકટાગોત્રીય હતા. તેમનું વંશવૃક્ષ પ્રશસ્તિ અનુસાર આ પ્રકારે ખતે છે:-- શ્રીમાલ બહુકા ગાત્રીય થાણું જગમાલ (પત્ની—ગામતો ) દુલહ સામલ www.kobatirth.org નરિસહ વરસંગ લાખા (પત્ની-પાંચી) ખીમા પત ( ૧. પત્ની-કપૂરી ) ( ૨. પત્ની લક્ષ્મી ) ઉદયકરણ મુક્ષ્મણ જિનદેવ કમા ખેતા મલ્લ જગત જયમલ્લ ( લીલાદેવી ) જવણ ( પત્ની–જીવણી ) બાડ Acharya Shri Kailassagarsuri Gyanmandir * કણ આંબા ( પત્ની–કુઅરી ) પુત્રીઓ ( પર્વત અને આંબાની બહેનેા) શિવા શાભા માંડણ રણવીર ઝબ હરમ હી સ્વર્ણાક્ષરી સચિત્ર પ્રતિ લખાવવામાં સેકડા રૂપિયાને ખર્ચ થાય છે. આથી પર્વત અને આંબા આ નગરના સારા સમૃદ્ધ વ્યક્તિઓ પ્રતીત થાય છે. એમના પૂર્વજ જવણે શત્રુંજયના ત્રણ વાર સુધ કાઢીને ધણું ધન સુકૃતમાં લગાવ્યું હતું. આ પ્રકારે જગતચંદ્રની પત્ની લીલાદેવીએ પણ શત્રુંજય અને ગિરનારની ત્રણ વાર યાત્રા કરી હતી અને સાત ક્ષેત્રામાં ધણુ ધન ખચ્યું હતું. For Private And Personal Use Only આ પછીના કાઈ મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ હજી સુધી ધ્યાનમાં આવ્યો નથી.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28