Book Title: Jain_Satyaprakash 1954 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra वर्ष : १९ अंक : १२ www.kobatirth.org ॥ ૐ શમ્॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र शिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વિક્રમ સ. ૨૦૧૦ : વીર નિ. સ. ર૪૭૯: ઈ. સ. ૧૯૫૪ ભાદરવા વિ ૩ બુધવાર : ૧૫ સપ્ટેમ્બર બલિ*દા*ન લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રીચ દ્રપ્રભસાગરજી, ભગવાન મહાવીરના મુખમાંથી વાણીના પ્રવાહ નાયગરાના ધોધની જેમ માલા રાગમાં વહી રહ્યો હતા. એની સુમધુર શીતળતામાં દેવ-માનવા પેાતાના હૈયાના તાપને શમાવી રહ્યા હતા. પ્રભુએ અર્પણનો મહિમા ઉચ્ચારતાં કહ્યું : · સરિતા જળથી તૃષાતુરની તૃષા છિપાવે, વૃક્ષા ફળ અને છાયાથી ક્ષુધાતુરની ક્ષુધા મટાડી શીતળતા આપે છે, ચંદન ઘસાઈ તે અશાન્તને શાન્ત કરે છે, શેરડી પિસાઈ ને પણ મીઠ્ઠી રસ આપે છે. તો શું માનવી આવું કંઈક અર્પણ ન કરી શકે ? માનવ મહાન છે, તે એનુ અર્પણ પણ મહાન હેાવું ઘટે ! ' વૈશાલીના મહાનાયકનું હૈયું આ શબ્દો, કારી ભૂમિમાં પાણી પડતાં જેમ પી જાય તેમ, પી ગયું! અર્પણના આ ઉપદેશને વારવાર સંભાતા મહાનાયક પોતાના નગરમાં પહોંચ્યા. ત્યારે એને સમાચાર મળ્યા કે દુશ્મન રાજાએ વૈશાલી પર ત્રાટકવા પ્રસ્થાન કરી નાખ્યુ છે. આ સાંભળી શાન્તિપ્રય મહાનાયકનું હૃદય કકળી ઊઠયું. વિજયી રાજાએ ફિલ્લા તાડી નગરમાં પ્રવેશ કરી, આના કરી क्रमांक २२८ વૈભવમાં ઉન્મત્ત બનેલા રાજાઓને આ શું સૂઝયું છે ? આજ આ નગર પર ત્રાટકે તો કાલે પેલા નગર પર ત્રાટક! એક હારે, ખીજો જીતે, પણ આ નિર્દોષ પ્રજાજનોનો નાશ થઈ રહ્યો છે, એના વિચાર આ સત્તાન્યાને કેમ નથી આવતા ? રાજાની ક્ષણિક ઈચ્છાઓ ખાતરપ્રજાના ભાગ! રે સત્તાધતા ! ! For Private And Personal Use Only એની વિચારધારા આગળ વધે તે પહેલાં તે સમાચાર મળ્યા કે વૈશોલીને નૃપ ભયાકુલ અની ભાગી ગયા છે અને દુશ્મન રાજા તે વૈશાલી પર ઘેરા ધાલી ખેઠા છે! મહાનાયકથી ખેલાઈ ગયું : “ ધિક્કાર છે તારા પૌરુષને ! પ્રજાને નિરાધાર મૂકી અન્તે ભાગ્યા ! રે, કાયરા તે વળી રાજ્ય કરી શકતા હશે?' “સૈનિકા! આજ C :Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28