Book Title: Jain_Satyaprakash 1954 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૨ ] ઉદયન વિહાર
[૨૨૫ “હે દેવ! હું રસ્તામાં ફરનાર સામેય (પરિચિત સારી વસ્તુવાળે) પણ સ્વતંત્ર થાઉ ત્રણ લેકનો નાયક થઈને પણ પરાધીન પરતંત્ર ન થાઉં.”
-મહાકવિ રામચંદ્રના ગુરુ આચાર્ય શ્રી હેમચંદ્ર પરમહંત મહારાજા કુમારપાલની પ્રાર્થનાથી રચેલા ગશાસ્ત્રમાં (પ્રકાશ ત્રીજામાં, ૯૦ ૧૪૧) શ્રાવકના પ્રભાતનાં મનમાં એને મળતો એવા આશયને ક જણાવ્યું છે–
"जिनधर्मविनिर्मुक्तो, मा भृवं चक्रवर्त्यपि।
स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः॥" ભાવાર્થ – જિનધર્મથી રહિત એવો હું ચક્રવર્તી પણ ન થાઉં; પરંતુ ચેટ એવો પણ અને દદ્ધિ એવો પણ હું જિનધર્મથી અધિવાસિત થાઉં.'.
પં. રામચંદ્ર રચેલ પ્રબંધેશત બાર રૂપકોના–નાટક આદિના સ્વરૂપને જણાવનાર છે– એવો એક ઉલ્લેખ મળે છે, તે તેમના પત્ત વિવરણવાળા નાટયદર્પણને ઉદ્દેશીને જણાય છે.
ડો. સાંડેસરાએ ઇતિહાસની કેડી (પૃ. ૩ર)માં જણાવ્યું છે કે—
“બાર રૂપકોની ચર્ચા કરતો રામચન્દ્રને પ્રસ્તુત ગ્રન્થ જે મળી આવે તે આ વિષયમાં ઘણું નવું જાણવાનું મળી આવે એ ચોક્કસ છે.”
બાર રૂપકોની ચર્ચા કરતો એ ગ્રન્થ નાટયદર્પણ નામથી સન ૧૯૨૯માં ગાયકવાડ પ્રાગ્રંથમાળામાં [ નં. ૪૮ ] તરીકે પ્રકાશિત થઈ ગયેલ છે. જેનું સંપાદન અમે કર્યું છે
તેનાથી જૂદ જણાતું નથી, નાટયદર્પણની પ્રથમ આવૃતિ અલભ્ય થઈ હોવાથી બીજી આવૃત્તિ જલ્દી પ્રકાશમાં આવશે–તેમ ધારીએ છીએ.
१“पं. रामचन्द्रकृत प्रबन्धशतं द्वादशरूपक-नाटकादि-स्वरूपज्ञापकम् ५०००-थસૂચીમાં જણાવેલ કસંખ્યા સંદિગ્ધ જણાય છે.
'(ક્રમશઃ)
ગ્રાહકોને સૂચના આ અંક ૧ભા વર્ષનું લવાજમ પૂરું થાય છે, તે જે ? ભાઈઓને ગ્રાહક તરીકે ચાલુ રહેવું હોય તેમણે ૨૦મા વર્ષનું લવાજમ મનીઑર્ડરથી મોકલી આપવું જોઈએ. ગ્રાહકોને વી. પી.
કરીએ તે પહેલાં ગ્રાહક તરીકે ચાલુ રહેવા, ન રહેવા કાર્યાલયમાં ૪ સૂચના મોકલવી જોઈએ જેથી વી. પી. ખર્ચથી બચી જવાય.
* વ્યવ૦ $
For Private And Personal Use Only