Book Title: Jain_Satyaprakash 1954 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદયન-વિહાર . [૫] [ ગત અંક ૧૦, પૃ. ૧૭૬ થી ચાલુ): લેખકઃ પં. શ્રીયુત લાલચંદ ભગવાન ગાંધી ઐતિહાસિક અનુસંધાન ઉપર્યુક્ત ચંદ્રલેખા-વિજય પ્રકરણરૂપકમાં નદીસત્રના સંવાદમાં એ પછી જણાવ્યું છે કે-પ્રતાપી મહારાજા કુમારપાલની તુલના કરી શકે તેવા કોઈ રાજા નથી. * . * ની વિસ્મય પૂર્વક પૂછે છે કે હાલમાં એ મહારાજા કુમારપાલ સમાન કયો રાજા છે ? 1 % gવરા સંપર્વ છે નરવ સમા મ?િ] સૂત્રધાર તેના જવાબમાં કહે છે કે-“મુદ્દે ! માંધાતા વગેરે છ મોટા ચક્રવતી મહારાજાએ સિવાય બીજો કયો રાજા આજે આ મહારાજા કુમારપોલની બબરી કરી શકે? જે રણસંગ્રામરૂપી યજ્ઞમાં પ્રાપ્ત થયેલા કાંત-(મનેહર) વિજય અક્ષતથી મહાસિદ્ધિ માટે કીર્તિરૂપી દૂધ દ્વારા પ્રતાપરૂપ અગ્નિવડે સિદ્ધ કરેલા ચને ચાહે – “मान्धातृ-प्रमुखान् विहाय महतः षट् चक्रवर्तिप्रभून , एतस्याद्य कुमारपालनृपतेः कस्तुल्यतामञ्चति ! यः कान्तैविजयाक्षतै रण-मखप्राप्तैर्महासिद्धये, कीर्ति-क्षीरभरेण वाञ्चति चरुं सिद्धं प्रतापाग्निना ॥" –ચંદ્રલેખા-વિજય પ્રકરણની (છાણી-જૈન જ્ઞાનમંદિરની પ્ર કાંતિવિજયજી મ.ના શાસ્ત્રસંગ્રહની નવી લખાયેલી પ્રતિ) ગૃજરાતના ગૌરવરૂપ પ્રતાપી મહારાજ કુમારપાલ સ્વર્ગવાસી થયા પછી અને તેના વંશજો પણ પરલોક-પ્રવાસી થયા પછી તેના સંબંધમાં કેટલીક કિંવદન્તીઓ પ્રકાશમાં આવી, પાછળના કેટલાક ગ્રંથકારેએ મારપાલના દાદાના બાપાની મા અમુક જાતિની હતી. તેવી સાંભળેલી જે હકીકત જણાવી, તેને હાલના સાક્ષરેએ આગળ પાછળના મૂળ વૃત્તાન્ત સાથે ન દર્શાવતાં ગેરસમજ થાય તેવી રીતે રજુ કરી છે. તેથી અહીં તે અંગે ડું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. - ડે. ભોગીલાલ જ, સાંડેસરાએ “ઇતિહાસની કેડી” પૃ. ૮૩માં “પ્રબંધ ચિંતામણિ” વિષયક લખતાં જણાવ્યું છે કે-“પણ એવી ઉપપત્નીઓના પુત્રો તરફ સમાજ કેવી દ્રષ્ટિથી જ એ વિષય ઉપર આથી પ્રકાશ પડે છે. તે જે ખરેખર હલકા મનાતા હતા તે મેરૂતુંગ જેવા જૈનત્વના અભિમાનીએ કુમારપાલની વડદાદી વેશ્યા હેવાનું લખ્યું જ ન હેત.” સ્ત્રબંધચિંતામણિને એ મૂળ ઉલ્લેખ ત્યાં દર્શાવ્યો નથી. પાટણના સંધવી પાડાના જૈન For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28