Book Title: Jain_Satyaprakash 1954 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯] ઉડ્ડયન-વિહાર. | va અનુવાદ (૭૦) શત્રુ પ્રત્યે શક્તિ, પ્રભુ ( સ્વામી ) પ્રત્યે ભક્તિ, ત્યાગ (દાન)માં રાણ(પ્રેમ), અને નય (નીતિ)માં` નય (લય) આ ચાર ચા જેને વિષે ( જે અખંડમાં ?) બાલ્યાવસ્થાથી લઈને અડિત હતા. (૭૧) તે' રાજા' (કુમારપાલ ? )નો પ્રબલ પ્રતાપ ગણાય કે જેની કિંમત આંકી ન શકાય તેવા પરાક્રમી મલ્લિકાર્જુનને [ તેણે હરાવ્યા ] (૭૨–૭૪) જેના વિક્રમને સંભારવાથી ભયભીત થતાં ઉપન્ન થયેલા કપરૂપ તાંડવથી [ શત્રુપક્ષના ] હાથ ધ્રૂજી રહ્યા હતા.........અગ્નિને જિતે તેવા, પરશુરામ જેવા પ્રતાપી તેના [પ્રતાપનું વર્ણન શું કરીએ ? ] સેકડો અદ્ભુત કરનારા અને મૂળ બન્ધમાંથી ચૂર્ણ કરનારા જેણે પરિભવ પામેલા રાજન્યા (ક્ષત્રિયા) પર કયા ઉપકાર કર્યાં ન હતા ?.......વિજય મેળવવામાં તાપર થયેલા, મદાના વલ્લભ એવા [ જેના પ્રતાપે ] નિરંતર વિહાર કર્યાં હતા. [૭૫–૦૭] રણસંગ્રામરૂપી રંગભૂમિમાં વારવાર બાણુવાળા હાથ વડે કઈક અદ્ભુત પ્રકારૐ તાંડવ (નૃત્ય) કરતા જેને જોઇને કુકણેશે (કોંકણ દેશના રાજા મલ્લિકાર્જુને ) એના પર ખાણાની પંકિત ફેંકી, તે ની તેણે તીક્ષ્ણુ ભાણા વડે તેનું ( મલ્લિકાર્જુન રાજાનું ) મસ્તક છેલ્લું હતું. ~~ પ્રસંગે રાજાના અંતઃપુરે ( જનાનખાનાએ રાણીવ) અગ્નિમાં પ્રવેશ કર્યાં હા, આ સમયે રાજ્યને પટ્ટહસ્તી પડી ગયા હતા. ( તેનું પતન થયું હતુ.. ) ભય પછી ગગદ થયેલી વાણીવાળી, રામાંચ-યુકત થયેલી લાદેશની સુંદરી નગર (ભરૂચ)નાં ચૌટાંઓમાં, જેના (અબડના) શૌર્ય, નય (નીતિ) અને વિનય ગુણાને ગાય છે. [૭૮-૮૦] જેણે ભૃગુકચ્છ (ભરૂચ)માં તિલક સમાન સુન્નતનું (મુનિસુવ્રત નામના વીશમા તીર્થંકરનું) ઊંચુ અનેાહર ચત્ય (જિનમંદિર) કરાવ્યું હતું, જે હરના હાસ જેવું ઉગવલ હતુ અને જે ઊંચાં સેંકડા શિખા વડે દેવ અને દાનવોને પણ વિસ્મય પમાડે તેવું હતું, [૧] જેણે પત્તન (પાટણ)માં રહેલા ‘કુમાર-વિહાર' નામના ચૈત્યમાં નાભિજન્મા ( ઋષભદેવ–આદીશ્વર જિન)ની રજતમય ( રૂપાની ) પ્રતિમા કરાવી હતી. [૮૨ થી ૮૯] જેને જન્મથી લઈને જીવન-પર્યંત પરનારીના પરિહાર [ એ નિયમ સદ્ગુણૢ હતો ] તથા સત્યવ્રતમાં સૌષ્ઠવ હતું ( જે સત્યવાદી હતા ), હું બીજું શું કહું ? વીર પુરુષામાં જેની પરમ રેખા હતી. ૮૨ [ યુદ્ધમાં રણભેરી વાગતાં ] યુદ્ધનાં વાજિંત્રાના નાદથી આકુલ વીરા સાથે યુદ્ધમાં ક્રાર્થના પણું કથનાને તે સાંભળતા ન હતા. ૮૩ એકાંગવીરતિલક, તરવારનાં યુદ્ધ ખેલવામાં નિપુણ બાહુવાળા જે વીર પુરુષે યુદ્ધોમાં [અસાધારણ વીરતા દર્શાવી હતી 1 શૌય શાલી શીરા, મેટા મતંગો અને ધેડાએથી ભયંકર એવા જેના [યુદ્ધ-પરાક્રમને] જોઈને રાજાએ યુદ્ધ કરવા] ઊડીને પોકારના અવાજ સાથે પલાયન કરી જતા હાઈ અંતઃપુર ( જનાનખાનાના રાણીવ` ) ને લજ્જિત કરતા હતા. મોટા હાથીના દતૂસળના અગ્રભાગના પ્રહારથી જેને અનેક ત્રણા થયા હતા, જે લિપિ જેવા જણાતા હતા. ૮૭ યુદ્ધમાં વિરાધી રાજા જેના પરાક્રમથી વિસ્મય પામતા હતા, નમન કરતી નર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28