Book Title: Jain_Satyaprakash 1954 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. રેન સત્ય પ્રકાશ લાગી. થોડી વારમાં રમતું જેમનું બાળક ઊંધમાં આવ્યું, એટલે પારણામાં પઢાડીને એ હાલરડાં ગાવા લાગી ! શું મધુર એને કંઠ ! શું સુંદર એને સાદ ! હાલરડું પણ કેવું વિચિત્ર! આવાં હાલરડાં કુબેરદત્ત કે એની પત્નીએ કદી સાંભળ્યાં નહોતાં. મત રેવે તું મેરા ભ્રાત, હમ તુમ જનમે એક હી માત; ઈહ નાતા તું ભાઈ ભયા, નિજ જનનીકા બેટા થયા. ૧. દૂજા નાતા ગુરણી કહે, કહા પુત્ર તું રાતા રહે; કુબેરદત્ત જુ મેરા ધની, ઈસ નાતે તુઝ બેટા ગિની. ૨. તીજા નાતે દેવર જાન, મત રે ચુપ રહો અયાન, મેરે પતિકા તુ હૈ બ્રાત, એ સબ બાત કહી વિખ્યાત. ૩. ચોથે નાતે અને વિચાર, લગે ભતીજા તું નિરધાર; મત રે ભાઈ સુત આજ, વિષિયા સુખમેં હેય અકાજ. ૪. હે ચાચા મત રે આપ, માકા પતિ સો મેરે બાપ; તિસકા તૂ હૈ ભાઈ સહી, પંચમ નાતા ચાચા સહી. ૫. હે પતિ ! રાતા ચુપ રહે, સૌક પુત્રકા બેટા કહે, એ ખટ નાતે પિતા વ્યા, એ નાતા બાલકસું થયા. ૬. હાલરડું આગળ વધ્યું, બાળક તે ઘસઘસાટ ઊંઘે છે. પણ પેલી બાઈ તે નરલ સાદે ગાઈ રહી છે, હવે જાણે પુરુષને ઉદ્દેશીને એ કહી રહી છે ખટ નાના ભાઈ સે કહે, કુબેરદત્ત ભ્રાત મુઝ રહે; મુઝતુઝ માતા એકી ભ્રાત! તાતેં તૂ ભાઈ વિખ્યાત. ૭. જે નાતે તું છે તાત, મેરી માકા પતિ વિખ્યાત; હે દાદા સુન મેરી બાત, પિતા હમારા તિસકા તાત. ૮. તું તે હૈ મેરા ભરતાર, મેં તે પરણી તેરા લાર; હે બેટા સુન મેરી બાત, મૈરી સૌતિનકો 'હૈ જાતે. ૯. તું મેરા સસરા વિખ્યાત, નિજ દેવરકા તૂ હૈ તાત; એ પમ્ નાતા ગુરુણ કહી, કુબેરદસું લાગી સહી. ૧૦. અરે ! વિચિત્ર છે આ બાઈ! ન જાણે કઈ કઈ હાલરડામાં કહી રહી છે. હાલરડું આગળ વધ્યું. હવે જાણે પેલી વેરયાને ઉદ્દેશીને એ કહેતી લાગી ખટ નાતા વેશ્યાનું કહે, તું તે મેરી માતા રહે મુઝે જની તાતેં તું માત, કુબેરદત્તા કહતી બાત. ૧૧. જે નાતે દાદી લગી, મેરે તાતકી માતા સગી; તીજે નાતે ભાભી જાન, નિજ બાઈક બહુ નિદાને. ૧ર. ચોથે નાતે મેરી વહુ, કુબેરદત્તા કહતીસહુ; તુ સૌતિન સુતકી, ભારા, તત્તે વહુ કહી આર. ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28