Book Title: Jain_Satyaprakash 1953 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ પણ ક્ષેત્રપાલે કહ્યું હું પશુબલિ ચાહું છું. વિમલશાહે કહ્યું. હું જૈન છું. મનમાંસ આપી ન શકું. મીઠાઈ લઈ રાજી થા, છતાં ક્ષેત્રપાલ દેવ ન માન્યા. એટલે વિમલશાહ તલવાર ખેચીને યુદ્ધ કરવા ધાયા. ક્ષેત્રપાલ આવું અપૂર્વ પરાક્રમ જોઇ પ્રસન્ન થયા ને ચાલ્યા ગયા. મારા આ તીર્થાંના પ્રવાસમાં મેં તો જોયું છે કે જૈના ને હિન્દુ અહીં એટલા તાત અની ગયેલાં છે, કે જે જોઈ ને ખુશી થાય. આ તીર્થાંના મૂળમાં ઉદારતાનેા તે ધમ બધુત્વને જ ખ્યાલ છે. આ જમીન બ્રહ્મણેાએ જ આપી. બદલામાં વિમળશાહે જમીનને રૂપાથી આવરી દીધી, શૈવાપાસક રાજા ભીમદેવ તે રાજા કે એને પેાતાની મજૂરી આપી. માતા અંબિકાની વિમલમંત્રીએ આરાધના કરી, એ હાજરાહજૂર થયું. તે વિમળશાહનાં પત્નીએ પુત્રને બદલે અંબિકાદેવી પાસે પવિત્ર દહેરાંની માગણી કરી. તે આ જગપ્રસિદ્ધ દેવાલયો સર્જાયાં. કેટલેા સુંદર ભવ્ય તે ઉદાત્ત ઇતિહાસ ! એને આપણે આપણા મનના મેલથી કે કલંકિત કરવા બેઠા છીએ ? રે! ખ ઉધાડીને કાઈ પણ જીભે તે જૈન દહેરામાં હિંદુનાં માનનીય દેવ દેવીઓની પૂજા ચાલે છે તે બ્રાહ્મણુ પૂજારીએ એ જૈતાના માનનીય દેવાની પૂજા-સેવા કરે છે. આ ઉપરથી એ વાત આપોઆપ ઊગી આવે છે, કે મુનિરાજશ્રી જય'તવિજયજીનાં પ્રમાણભૂત, તટસ્થવૃત્તિથી લખાયેલ પુસ્તકેાની સસ્તી આવૃત્ત સમાજે કાઢવી જોઈ એ, અને એ કઈ મા' કાર્ય નથી જ. વ્યાર્મિક શ્રદ્ધાથી વિશેષ રુચિ એ વખતે લલિત કલા તરફ હતી, જે મોટાં મેટાં મદિશ ખનાવવાની પ્રેરણા આપતી. પાછળના કેટલાય જમાનાથી દેશમાં પૂજી એકત્ર થઈ રહી હતી. આ ફાલતું પૂછ મદિરા બનાવવામાં તે કારીગરીના કામમાં ખર્ચ થવા લાગી, એનું જ કારણુ છે કે મહમદ ગજનવીએ અનેક મદિરા તાડયાં, તેાય હિંદુઓની આ પ્રવૃત્તિ ન દુખાણી. ગુજરાતના ચાલુકય રાજ્યના દક્ષિણ છેડા પર જ્યારે મહમ્મદ સામનાથને તાડી રહ્યો હતા, ત્યારે તે જ સમયે, તે જ રાજ્યના ઉત્તર છેડા પર આબૂતી પાસે દેલવાડા ગામમાં આદિનાથનું વિશાલ મંદિર તૈયાર થઈ રહ્યું હતું, જે સગેમરમર પરની ખારીક નકશી માટે ભારતભરમાં અનુપમ રચના છે.” भारतीय इतिहासका दिग्दर्शन For Private And Personal Use Only श्री. जयचंद्र विद्यालंकार सं. श्री. जायसवालPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28