Book Title: Jain_Satyaprakash 1953 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતન વૈશાલી અને તેનાં અવરોષો લેખક :—શ્રીયુત પ, ચીમનલાલ લલ્લુભાઇ ઝવેરી, વૈદ્ય જગમાં જેણે મહાસતીની ખ્યાતિ મેળવી છે એ સીતા દેવીની જન્મભૂમિ વિદેહદેશ અને મિથિલા નગર · રામાયણ 'ના વાંચનારને અજાણ્યાં નથી. એક સમયે વિદેહદેશની રાજધાની રૂપે એ નગરી વિશાળ હતી. ભગવાન મહાવીર પણુ મિથિલામાં વિચર્યાં હતા અને ચતુર્માસ કરી તેમણે પોતાના ગણધર શિષ્યાને આગમશાસ્ત્રને ઉપદેશ પણુ આપ્યા હતા. એ સમયે જ આ નગરી ક્ષીણ થતી હતી. રાજન્યકુલીનાએ ગણુરાજ્યની સ્થાપના કરી પોતાના યૂથનુ પાટનગર ગંડકી કિનારે સ્થાપ્યું હતું અને ધીમે ધીમે તેને ગઢ મેાટા કરવાની ફરજ પડવાથી તેનું નામ વિશાલા પડયુ હતું. જે ગઢની ઉત્તર દીવાલ ૩૭૮ ગુજ, દક્ષિણ દીવાલ ૩૯૦ ગજ, પૂર્વાં દીવાલ ૮૨૭ના ગજ અને પશ્ચિમ દીવાલ ૮૨૫ ગજ ૧ હતી, વૈશાલીને આ રાજગઢ વિશાળ બતી ચૂથો હતા. ઉપરોક્ત વૈશાલીના ગઢ પૂર્વ ઉત્તર અને પશ્ચિમ બાજુએ જળાશયાથી વીંટાયેલા છે. શિયાળામાં અને ચામાસામાં દક્ષિણ ખાજુએથી ગઢ ઉપર જઈ શકાય છે. શ્રમણ નિર્ગ'થ ભગવાન મહાવીરની માતા ત્રિશલાનું નામ વિદેહદિશા હતું. એટલે વૈશાલી ભગવાન મહાવીરનું મેાસાળ હતું. ગણરાજ્યના ઉપરી રાજા ચેત્તદેવ વČમાનકુમારના મામા થતા હતા. રાજવ`શમાં સ્ત્રી પ્રસવ સમયે પિતૃગૃહે જતી નથી, આથી વૈશાલી કુમાર વમાન— મહાવીરનું જન્મસ્થાન નથી. શ્રમણુ નિગ્રંથ મહાવીરની આસરે છપ્પન વર્ષની ઉમરે કુટુંબ કલહમાંથી મગધ અને વિદેહનું (ભગવતી સૂત્ર તથા નિર્માલિકાસૂત્ર નિષ્ટિ) કંટકશિક્ષા યુદ્ધ થતાં બે દિવસમાં કોટવિધ મનુષ્યા મરણુશરણુ થતાં બાર વર્ષે વૈશાલી ભાગ્ય' હતું. આથી ત્યાંના રહેવાસીએ એ નગર તજીને વિદેશ ચાલ્યા ગયા. તેઓ શ્રાવક હોવાથી શ્રાક અને સજલને કહેવાતા હતા. ઉપર જણાવેલા કિલ્લામાં બાર ફુટ ઊડું ખોદતાં એક ગણેશ મૂતિ મળી હતી. સૂંઢાકૃતિવાળી મળતી મૂર્તિઓને ગણપતિ કહેવાની પ્રથા છે, પણ કેટલીક વખત તે ખીજાતી જ મૂર્તિ હોય છે, એ વિશે મેં ‘ઈડરના ઇતિહાસમાં 'માં ફોટા-પ્લેટા સાથે એવી મૂર્તિએ કાની હાય છે તે જણાવ્યું છે. વસ્તુતઃ એ ગણપતિની મૂર્તિ હોતી નથી. ગ્મા પ્રતૅાનુ મૂળ પ્રાચીન નામ વિદે છે. પાછળથી રાજવહિવટી વિભાગના વ્યવહારના સખમે ૩ તિમુન્તિ શબ્દ ઉપરથી લોકા તેને તિવ્રુત્ત નામે ઓળખતા. વિક્રમની ચૌદમી (૧) ડોકટર બ્લાશના માપ મુજબ સ. ૧૯૫૯માં, (૨) દેશાથી શકે। તેમનાથી અલગ હતા. (૩) તિવ્રુત્તિમાં ગંડકી, ગગા. કાસી અને હિમાલયામૃત પ્રદેશ સામેલ હેાવાના સંભવ છે. આ અવસ્થા સૂચક જે મહારા મળી છે તેના ઉપર નીચે પ્રમાણે લખેલુ' છે. આ વહિવટી ગેડવણ મૌ કે રાધકાળ સમયની હોવાના સભવ છે. ઉપરષ્ટિ નદીઓ પૈકી કયા નદીપ્રદેશ તિમુન્દ્રિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28