Book Title: Jain_Satyaprakash 1953 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ (૨૩) તરણું - અનલાસ - દશ – અનિલ - સદશ છે. શ્લો. ૩૩ (૨) વિષયભોગ – પુણ્યકર્માયશન્ય – વિષગ છે. પુણ્યાને આય તેથી થી અને પુણ્યકર્મ ય- શુન્ય. . ૩૪. (૨૫) વિષયસુખ હે નર! કાન્ત નથી પણ નરકાન્ત છે અર્થાત નરક છે અંત એટલે પરિણામ જેનું એવું છે. કો. ૩૫ (૨૬) વદન કમળના અધર દલનું પાન કરતાં ભોગી ભ્રમરે આખરે બંધનમાં પડે છે. લે. ૩૬ (૨૭) હે થિત હરિણ? શમારામને છેડી નિતંબ સ્થલ ભૂમિમાં ન વિહર. . ૩૭ (૨૮) શાશ્વત સુખના પ્રવાસીને શ્યામ અને કુટિલ કેશની શ્રેણું એ અપશકુન કરનારી ભુજંગી છે. . ૩૮ (૨૯) નિતબસ્થલી એ કામનું ક્રીડા સ્થળ છે પણ શિવ માર્ગમાં પ્રયાણ કરનારને અધી કરણ છે. લે. ૩૯ (૩૦) કામિની એ યામિની છે. સ્પે. ૪૦ (૩૧) મૃગેક્ષણ એ ભયંકર અટવી છે. . ૪૧ (૩૨) ભ્રચક્ર એ સંસારીને લેબેડી છે. લે. ૪૨ (૩૩) હાર એ નાભિરૂપી દરમાંથી નીકળેલા કામરૂપી સર્વે મૂકેલી કાંચળ છે. લે. ૪૭ (૩૪) કામ એ કામલ-કમળે છે. . ૪૪ (૩૫) મેક્ષમાર્ગના પ્રવાસીને વિષય વિષવૃક્ષની છાયા લેવી પણ હિતકર નથી. (૩૬) ઉપસંહારના ૪૬ માં શ્લેકમાં ગ્રન્થકાર પોતાના નામને શ્લેષથી સુન્દર રીતે ગૂથે છે એટલું જ નહિ પણ સાથોસાથ આ ગ્રન્થનું ગૌરવ વધે એવું વર્ણન કરે છે – सोमप्रभाचार्यमभा च यन्न, पुंसां तमःपङ्कमपाकरोति । तदप्यमुष्मिन्नुपदेशलेशे, निशम्यमानेऽनिशमेति नाशम् ॥४६॥ સોમપ્રભા-ચાંદની ચ-અને અમભા-સૂર્યતેજ પુરુષોના જે અજ્ઞાન અંધકારને દૂર નથી કરી શકતા તે અંધકાર પણ આ ઉપદેશલેશ સાંભળવાથી શાંત થઈ જાય છે. આ ટ્રક પરિચયથી પ્રસ્તુત ગ્રન્થની આછી ખૂબી વાચકના ખ્યાલમાં આવશે બાકી ખરી ખૂબી તે તે ગ્રન્થ મનનપૂર્વક વાંચવાથી આવે. આ નામને એક ગ્રન્ય બીજે પણ છે. તેના કર્તા શ્રીદિવાકર મુનિ છે. તે બાવન શ્લોક પ્રમાણ છે. તેમાં તે તે અંગપ્રત્યંગનું વર્ણન અહીં છે તે પ્રમાણે એષથી નથી કાં પણ એક બ્રેકમાં શંગાર તો બીજા શ્લોકમાં વૈરાગ્ય એ પ્રમાણે છે. શૃંગારવૈરાગની કેટલીક ઝળક ભર્તુહરિના શતકામાં પણ મળે છે. આ પ્રકારના ગ્રાનો પ્રધાન દેશ માહથી મુંઝાતા છોને શુદ્ધ માર્ગદશન કરાવવાને હેય છે. આ પરિચય વાંચીને એ હિત–ઉદ્દેશ સિદ્ધ થાય એ રીતે યાનશીલ થવું એ જ શ્રેયસ્કર છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28