Book Title: Jain_Satyaprakash 1953 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ 1 ( श्रीनाकोड़ाजी ) से ५ मील दूरी पर लूणी नदीके तट पर है। बालोतरासे बाहड़मेर जाती हुई रेलगाडी “ खेड़ टेम्पल हाल्ट ,, स्थान पर ठहरती है । यहांके जैनेतर मन्दिर भी १२वीं शतीके लगभग हैं जिनके संबन्धमें हमारी सम्पादित 'राजस्थान भारती' मे हालही में एक सचित्र लेख प्रकाशित हुआ है । यहां प्रति पूर्णिमा छोटा मेला और भाद्रवा सुदि ८ का मेला लगता है । खेड़की भांति मारवाड प्रदेशमें और भी अनेक प्राचीन स्थान जैन इतिवृत्त से संबंधित हैं जिनकी शोध अवश्य होनी चाहिए। जैन मुनिराज प्रायः इस प्रदेशमें विचरते रहते हैं, उनके लिए यह कार्य सुगम है कि जहां पधारें वहांके प्राचीन इतिहास मन्दिरों व प्रतिमालेखों आदिको शोधकर प्रकाशमें लावें । बहुत से स्थान जहां जैनोंकी वस्ती नहीं हैं, प्राचीन कालमें वहां जैनोंका प्रभुत्व रहा है—आसपासके व्यक्तियोंसे उनकी जानकारी प्राप्त करके वहांके जैन इतिहासको प्रकाशमें लानेके लिये कष्ट उठा कर भी प्रयत्नशील होना चाहिए । जैनेतर मन्दिरों व घरोंमें भी कहीं कहीं जैन स्थापत्यका उपयोग हुआ है, कहीं कहीं गंभारें व थेड़ोमें जैन अवशेष हैं जिनकी की खोजकी और भी ध्यान देना आवश्यक है । [ અનુસ ંધાન પૃષ્ઠ : ૧૮૬ થી ચાલુ ] ઉપર્યુ′ક્ત વિવરણ ( પત્ર ૫૩)માં ધનની વ્યવસ્થા કેમ કરવી એ બાબતનાં અવતરણા પ’ચમુત્તગતી હારિદ્રીય વ્યાખ્યા (પત્ર ૧૧ અ )માં પણ અવતરણુરૂપે જોવાય છે. પ્ર. ૨, લેા. ૧૬ના વિવરણુ ( પત્ર ૬૫ આ)માં જે આઠ પ્રભાવકાના અંગે અવતરણુ છે એ સમ્યક્ત્વ-સપ્તતિના નામે ઓળખાવાતી અને કેટલાકના મતે હારિભદ્રીય કૃતિ ગણાતી અને સમ્યક્ત્વ-સપ્તતિ તરીકે નિર્દેશાતી દ‘સસત્તત્તરતુ' બત્રીસમુ' પદ્ય છે. લેાકવિરુદ્ધ ત્યાગના સ્પષ્ટીકરણરૂપે પ્ર. ના સ્વાપન વિવરણુ (પત્ર ૨૩૭ આ)માં વલ્સ એક નિથી શરૂ થતાં જે ત્રણુ અવતરણ છે તે ત્રણે હારિભદ્રીય પ'ચાસગ (૫', ૨)ની ગાથા ૮-૧૦ રૂપે જોવાય છે. આ ગાથા હરભદ્રસૂરિની પૂર્વે રચાયેલી કાઈ કૃતિમાં વાંચ્યાનું મને ર૪રતું નથી. જો એ અન્યત્ર ન જ હોય તા હેમચન્દ્રસૂરિએ પચાસગમાંથી ઉષ્કૃત કરેલ છે એમ મનાય. લલિતવિસ્તરા એ આગમ દ્ધારકના કથન મુજબ ચૈત્યવદન સૂત્રની સૌથી પ્રથમ વ્રુત્તિરૂપ છે. આ વિષય ચાગશાસ્ત્ર (પ્ર. ૭)ના વિવરણમાં પણ છે એટલે આ બંનેનેા સાંગાપગ અભ્યાસ તુલનાત્મક દૃષ્ટિએ કરતાં અનેક બાબતો જાણવા જેવી મળી આવે એમ સહેજે મનાય. આથી જેમણે આ જાતના અભ્યાસ કર્યો હોય તે હેમચન્દ્રસૂરિ આ સંબંધમાં હરભસૂરિના કેટલે અંશે ૠણી છે તે સપ્રમાણ સૂચવવા કૃપા કરે એમ હું ઈચ્છુ છું. હારિભદ્રીય અષ્ટક પ્રકરણનું એક પક્ષ એના ટીકાકાર જિનેશ્વરસૂરિના મતે મહાભારતમાંનું છે. આ પદ્ય યોગશામાં જોવાય છે તે શું હેમચન્દ્રસૂરિએ આ પદ્મ અષ્ટકપ્રકરણમાંથી ઉદ્ધૃત ક" છે કે મહાભારતમાંથી કે અન્ય કાઈ કૃતિમાંથી એ પરભારી` લીધું છે ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28