Book Title: Jain_Satyaprakash 1946 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન ૧૯૫ સિંહ સુદર્શન નિઝુંબ ઇચાઈ, ઠવા પંચ ઘરમાં ઠાઈ પાંચ શન્ય ઘર એકમાં હેય, પુંડરીક આનંદ બલિ પ્રતિ જોય. મોહના. | વલી એક થયને એકમાં રાખો, દત્તને નંદન પ્રહાદ દાખે; બે ઘરને તજી એકમાં દાય, લખમણુ રામ ને રાવણ રાય. મોહના. ૪ અન્ય હેય ૫૬ એકમાં નિવેશ, કૃષ્ણ બલભદ્ર ને મગધેશ; અનુક્રમેં ત્રણ પદ જે રહ્યાં બાકી, પૂરણ ઠવિથ કરી મતિ પાકી. મોહના. . ૫ છે હવે હું ચોથી પાંચમી શ્રેણ, ઘર બત્રીસમાંહિ સુગુણેથ;. દેહિને જીવીતનું પરમાણુ, જિન ચક્રિ હરિ અમૃત વાણિ. મોહના. છેક છે હાલ ૪-(સુવિધિ જિણેસર પાય નમીએ દેશી જગજીવત ગવાલહે--એ દેશી) પહેલા ધરમાં થાપીએ, જિન રાષભ ભરતને સંચ લાલ રે; લાખ ચોરાસી પૂર્વનું, જીવીત તનું ધનુ સય પંચ લાલ રે. સુગુણ સનેહિ સાંભલે તમે મુકી ચિત ખલકંચ લાલ રે. ૧ | બીજ અજિત છણંદજી, ચક્રવર્તિ સગરનું કાણુ લાલ રે; આયુ બહેત્તરી પૂર્વલાખનું, સાઢા આરસે ધનુ તનુ જાણું લાલ રે. સુગુણ૦ | ૨ | સંભવનાથ સુહંક, થાપીને ત્રીજે ગેહ લાલ રે; જીવીત સાઠી લાખ પૂર્વનું ધરે, આરસે ધનુષની દેહ લાલ રે. સગુણ છે 8 છે અભિનંદન મહારાજની, ચોથે ઘર ઠવણું ધારિ લાલ રે; આયુ પચાસ લાખ પૂર્વનું, સાઢા ત્રણ સય ધનુ તનુ સાર લાલ રે. સુગુણ છે ? સુખકર સુમતિ જિણેસ, પદ પંચમ માંહિ નિવાસ લાલ રે; ચાલીસ લાખ પૂરવ પછે, સિદ્ધ ત્રણ સય ધનુ તનુ ખાસ લાલ રે. સગુણ | ૫ | છઠા ઘરમાંહિ લહે, શ્રી પદ્મપ્રભ જિનરાય લાલ રે; ત્રીસ પૂરવ લખ આઉખું, ઘનું અઢીસય ઉંચી કાય લાલ રે. સુગુણ છે ૬. સ્વામી સુપાસજી સાતમા, વો હૈ જ ઠામ પ્રધાન લાલ રે; વિસ પૂરવ લખ આઉખું, બસે ધનુષ દેહનું માન લાલ રે. સુગુણ૦ | ૭ | ચંદ્રપ્રભુ જિનવર તણું, દશ લાખ પૂરવનું આય લાલ ૨; થાનકિ જાણે આઠમું, તનું ડોઢસો ધનુષ સુહાય લાલ રે - સુગુણ૦ ૮ છે અનવમ સુવિધિ ગુણાપદ, અમૃત કહે વિરામ લાલ રે; જીવીત બે લખપૂર્વનું, સો ધન તનુ ગુણધામ સાલ રે, સુરણ છે છે હાલ-૫-(બેઠ ભાર ઘણે છે રાજિ-એ શી) દશમા ઘરમાં શ્રી શીતલ જિનની, ઠવણ સાહિબ કેરી; લાખ પૂરવ જીવીત જય કાયા, ને ધનુષ લેરી. સમઝો સુસણ વિચારી રાજી વાત એ સમઝણ મનમાં આણી ૧ એકાદશમેં શ્રેયસ જિન, વલી વાસુદેવ તિપીઠ; લાખ ચોરાશી વરસ જીવીત, તનુ એંસી ધનુષ સુપઈ. સમી. ૨ વાસુપૂજ્ય પદ બારમેં, વાસુદેવ પી; વાય બહાર લાખ વીત, તનુ સીત્તર ધનુષ ઉઠ. સમઝ. | For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36