Book Title: Jain_Satyaprakash 1946 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
આર્ય કાલકના સહાયક શક સાહિઓ [ ૨૦૯ નગરે તે આવી પહેચતાં શહેર ખાલી થયેલું જોશે. પછી તે રાતી અખને રક્ત વસ્ત્રધારી ઓછ અગ્લાટ અનાથ વરતીમાં કલ ચલાવી શહેર જાશે. એ રીતે તે રાજા એ શહેરમાં ચાતુર્વર્યાને નાશ કરશે. પછી ચાર વર્ષથી નીચ લોકેને સહેરમાં વસાવતો છતે રાતી આંખને એ અગ્લાટ અને એને બાંધવ નાશ પામશે તેના જુલ્મી અમલને અંત આવતાં રહીસહી રૈયતને પછી ગોપાળ એવા નામનો શક રાજા થશે. એ ગોપાળ એક વર્ષ રાજ ભોગવી પુષ્પક સાથે લડતાં તેના હાથે માર્યો છે. પછી તે અધમી' પુષ્પક નામને સ્વેચ્છ રાજા થશે. તે પણ એક વરસ રાજ ભોગવી માર્યો જશે. પછી જેની સાથે કોઈ પણ રણુ ઝડી ન શકે એ અતિ ઘણે બલવાન શવિલ રાજા થશે. તે પણ ત્રણ વર્ષ પૃથ્વી ભોગવી માર્યો જશે. તે પછી જામના દેવી તરીકે દુનિયામાં જાણીતો કઈ બદનામ રાજા થશે. એનું રાજ્ય ત્રણ વર્ષ પહોંચશે. પછી તે ધનને લોભી, ભૂડાઇનો ભરેલો, પાપી મહા બલવાન શકપત્તિ, કલિંગરાજ “શાત'ની ભૂમિને ભૂખો, કલિંગર પર ચડાઈ કરી છવ ખેશે. અને ભાડાંથી સંગ્રામમાં અંગ વઢાઈ જઈ સર્વે ધીચ અધમ નો સંહાર વળો તે નિ:સંશય છે. પછી તે શાતિમાં છત્તમ રાજા પિતાની સેનાથી પૃથ્વી કરતગત કરી દસમું વર્ષ જીવતાં મરણ પામશે. સર્વ મહાબળવાન છે રાજા ધન લોભી હશે. શક રાજય ઉચ્છિન્ન થશે. ત્યારે (મગધની) ભૂમિ ઉજજડ થશે. પુપપુર સૂનું રહેશે, અને જોનારને ખાવા ધાશે, ભવિષ્યમાં તે કોઈ નવીન વંશના રાજાની રાજધાની થશે એ આશિષ છે.*
આ યુગપુરાણુ પરથી તારવેલો અર્થ, તેમાં અપાયેલી હકીક્ત પરથી શ્રી કાલાચાર્ય' લાવેલા શોને જ લાગુ પડે છે એવું કંઈક અનુમાન થાય છે. પશુ સાથે એ પણ સમજાય છે કે, યુગપુરાણકારના હાથમાં અધૂરી અને ધાર્મિકવિલભરી હકીકત જ આવી છે. છેલ્લા શક રાજાના અને તેની પછી આવનાર નવીન વંશના રાજાના નામની તેને ખબર નથી. અગ્લાટ, ગપાળ, પુષ્પક, શર્વિલ અને કોઈ બદનામી વ્યક્તિ એ પાંચ માહરાજ અનુક્રમે ઉજજયિનીના તખ્ત પર આવ્યા હતા કે તેમને એકાદ હજયિનીને મુખ્ય માહિ ડેઈ અન્ય તેના સમકાલીન પ્રાંતીય સાહિંઓ હતા, એ પ્રશ્ન વિચારવા જેવું છે. અફાટ શાસનકાળ લખવામાં આવતું નથી. ગોપાળ વગેરે ચારને શાસનકાળ માઠ વર્ષ લખવામાં આવે છે; તેમાં છેલ્લી બદનામ વ્યક્તિનાં ત્રણ વર્ષ લખ્યાં છે. યુગપુરાણ કારની મા રાજવકાળની નહિ શકરાજાનું રાજ્ય ઉજજયિની પર ત્રણ ચાર વર્ષ રહ્યું એ જૈન સાહિત્યની નૈધિની સાથે મેળ ખાતું નથી. તેથી જ્યાં સુધી અન્ય સમર્થન ન મળે ત્યાં સુધી યુગપુરાણુની નોંધ વ્યવસ્થિત અને સંપૂર્ણ વિશ્વાસપાત્ર માની શકાય નહિ. ઉજજયિની અને મહત્ત્વના બીજા ચાર પ્રતિના સાહિઓને સમકાલીન ન રાખતાં તેમને અનુક્રમથી ગોઠવવામાં આવ્યા હોય એવી, યુગપુરાણની એ શકરાજાઓના વિશેની નેધમાં સહજ શંકા આવે છે. બાકી શ્રી કાલકાચાર્યથી ઉપકૃત કૃતનશીલ એ વિધમી શક રાજાઓની ભંડાઈ વિષેને જે બખાળા યુગપુરાણકાર કાઢે છે તેનું તે કઈ મહત્વ નથી. પુરાણમાં શશુનાગવંશના છેલ્લા રાજાઓને અને નંદવંશના રાજાઓને તેઓ વિધમીન હોવાને લીધે કેવા કેવા દુર્જન ને દુષ્ટ ચતયી છે? આ સ્થળે એ પણ ભૂલવું જોઈએ નહિ કે
- ૧૪, બુદ્ધિપ્રકાશ પૃ. ૭૬ પૃ. ૮૮
For Private And Personal Use Only